________________
अध्याय २५-श्रीसमवसरण
४४४
-
શ્રી વિશ્વકર્મા કહે છેઃ કૈલાસ પર્વતની જેવું સમવસરણનું સ્વરૂપ હું કહું છું તે દેવ અને દે આદિએ બનાવેલું છે. શિવથી પરમ શિવ સિદ્ધિને અનુક્રમ છે. કૈલાસરૂપ સમવસરણમાં સિદ્ધ મૂર્તિ સદાશિવ સદા કલ્યાણકારી છે. વિશ્વદેવ વીતરાગ પદ્માસન વાળીને બેઠેલા છે. તે આદિ એવા ઇશ્વર ચારે દિશામાં બેઠેલા છે.
पद्मासनस्थितो देवो वीतरागो विश्वेश्वरः। एवमेकैकदेवैश्च आदीशचतुरो दिशः ॥ ३॥ प्रासादः पूर्वमानं च कर्तव्यः चतुरानना पीठबंध प्रकर्तव्य भित्रयसमन्वितम् ॥ ४ ॥ महापीठ प्रकर्तव्य गजाश्च च नरादिकम् । प्राकारश्च प्रकर्तव्यः स्वरूपो लक्षणान्वितः ।। ५ ॥ सार्द्ध भागयत्परिधौ (?) तत्रन्ययतमानतः तेन पदप्रमाणेन कर्तव्यच सच्छिल्पिभिः ॥ ६ ॥ श्रीमेरोश्च विधानेन कथ्यते मानमुत्तमम्
पदमान दोर्घ मान विभक्तिः भागसंख्यया ॥ ७ ॥ સમવસરણની રચના કરવામાં તેના આગળના પ્રાસાદમાનથી ચતુર્મુખ પ્રાસાદ કરો. તેને પીઠબંધ ત્રણ ભિટ્ટવાળું મહાપીડ ગજથર અધથર અને નરથરાદિનું કરવું તેને પ્રાકારગઢ લક્ષણ સ્વરૂપ પ્રમાણે કરો. દોઢ ભાગ... પરિઘ... બીજામાન તેના પદ પ્રમાણે શિલ્પીએ કરવા. શ્રી મેરૂ નામે ઉત્તમ માનને પ્રાસાદ પદમાનથી લાંબે અને તેના અંગે પાંગ ભાગ વિભક્તિની સંખ્યાએ કરવા. नारद उवाच-विश्वकर्मा स्वयं देवः सर्व देवेषु पूजितः
किंचिदह श्रोतुमिच्छामि श्रीमेरुशिखरोत्तमम् ॥ ८॥ जगत्याः पीठमानं च प्राकारैः परिवेष्टितम् । मंडोवर मंडप च स्यान वृत्तकोत्तम ॥ ९ ॥ समोसरणायतन किं शोभित चतुर्दिशि ।
एकपीठ समारूढ' जिनेन्द्रश्च चतुर्दिशि ॥ १०॥ २ " ब्रह्मणा सदा" पन्त.. 3 कीदृश परिवर्तितम् । ५l-तर.