________________
*
ज्ञानप्रकाशदीपार्ण-उत्तराध
ચતુષ્કાણાકાર-સમવસરણ
વર્તુલાકાર સમવસરણની જેમ ચતુરસ સમવસરણ પણ હોય છે. આવા સમય સરણના દરેક ગઢની દિવાલ ૧૦૦ ધનુષ પ્રમાણ જાડી કહી છે. સૌથી બહારના ગઢની અંદરની દિવાલ અને મધ્યમ ગઢની બહારની દિવાલ વચ્ચે ૧૦૦૦ ધનુષ્યનું અંતર હાય છે, જ્યારે મધ્યમ ગઢની અંદરની દિવાલ અને અભ્યંતર (વચલા=ઉપલા) ગઢની બહારની દિવાલ વચ્ચે ૧૫૦૦ ધનુષનુ અંતર હાય છે.
અંદરના ગઢની ચારે દિવાલે સમવસરણના મધ્યબિન્દુથી ૧૩૦૦ ધનુષ્યને અંતરે આવેલી છે. આથી કરીને સમવસરણ એક યોજન લાંબુ અને પહેાળુ થાય છે. સૌથી બહારના ગઢની દિવાલની જાડાઈ ફહી નથી. ૧૦૦૦+૧૦૦+૧૫૦૦+૧૦૦ +૧૩૦૦+અધથી એટલે ૪૦૦૦+૬૦૦ કુલ આઠ હજાર ધનુષ્ય ( એક યાજન વિસ્તાર સમર્ચારસ ).
ચતુષ્કણુ સમવસરણમાં દરેક ખુણે બબ્બે વાવડીઓ કરવી, જ્યારે વર્તુલાકાર સમવસરણમાં એકેક વાવી કરવાની કડી છે.
ગઢના દ્વારા દરેક ગઢને એકેક દિશામાં એકેક એમ ચાર દ્વારા હોય છે, તે દરેક દ્વારે ચચ્ચાર મુખીવાળી વાવડીયા હાય છે. દ્વારે તારણુ અને અષ્ટમ...ગળ કાતરવા. દરેક દ્વાર ઉપર સુવર્ણના કમળમાં ધર્મચક્ર ટિકર્માણમય હોય છે. દ્વારે દ્વારપાલ હાય છે.
અશોકવૃક્ષ ~૨૦૦ ધનુષ્ય જેટલી લંબાઈ પહેાઈવાળી અને તી કરના દેહુ પ્રમાણની ઊંચાઈ વાળાં એવા ત્રણ ત્રણ પગથિયાવાળા ચાર દ્વારવાળા તેમજ સમવસરણની ખરાખર મધ્યમાં અંતરાએ રચેલા મણિપીઠના ઉપર અÀકવૃક્ષ રચેલુ છે. અશાકવૃક્ષ તીર્થંકર દેહ પ્રમાણુથી બાર ગણુ મેટ્ઠ' હોય છે તેને ઉપરના ઘેરાવેા એક ચેાજનથી કાંઈક અધિક હોય છે.
અશેાકવૃક્ષ ઉપર ચૈત્યવૃક્ષ હાય છે જે વૃક્ષ નીચે તીર્થંકરને કેવળજ્ઞાન પ્રાપ્ત થાય તે ચૈત્યવૃક્ષ બહાર ચાર દ્વારે એકેક ધ્વજા'ડ એક હજાર યેાજન હોય છે.
श्री विश्वकर्मा उवाच
समवसरणं वक्ष्ये आद्यकैलासस भवम् । (મુરાનુંજીયેવ !) નિર્મિત ૫ મુમુÎ: || શ્n
शिवात्परतर शिव सिद्धस्यानुक्रमस्तथा । कैलासे समासरण सिद्धमूर्तिः सदाशिवः ॥ २ ॥
૧ મેરૂ સમવસવણુની રચનાના પ્રાસાદના લક્ષણેા સ્થુળ સ્વરૂપે બ્લેક ૧ થી ૪૧ સુધીમાં કહ્યા છે ત્યાર પછી સમવસરણની લક્ષણ રચના કહી છે.