________________
Mાર ર૪-રર -વ-તાદા-રેવેવસ્થા
૪૪૫
અહીં બાવન નામો આપેલા છે. એસઠ ક્ષેત્રપાલ કહે છે. ક્ષેત્રપાલ અને ભૈરવાદરૂપમાં કેટલીક સમાનતા છે. આ ક્ષેત્રપાલોના સ્વરૂપ આયુધવણું વાહનાદિ હજુ જોવામાં નથી. ઉપરોક્ત પાઠ સ્કંધપુરાણાન્તર્ગત કાશીખંડમાં છે. આચારદિનકરમાં બાવનવીરના નામે માત્ર આપેલાં છે, આયુધાદ નથી. બાવનવીરના અન્ય લૌકિક નામે પાઠ વગરના જોવામાં આવેલા છે તેમાં કાતરી વીર પારવીયાવીર અગાશીયાવીર કૂલણવાવીર જેવા લૌકિક નામે છે તેને કાઇ શાસ્ત્ર પ્રમાણ હોય તેમ દેખાતું નથી. તેથી કોઈ ગ્રામીણ તાંત્રિકોની તે રચના લાગે છે. ઉત્તર ગુજરાતમાં ઉંઝા પાસે ગામડામાં બાવનવીરમાંના એકનું નાનું મંદિર છે. પાટણ નજીક અનાવાડા પાસે વીરનું સ્થાનક છે.
જેને પ્રાસાદમાં ક્યા ક્યા દેવાદિ સ્વરૂપે કરવા તે વિશે શિલ્પના અન્ય ગ્રંથોમાં અને પંચકલ્યાણ મંદિરના પાઠમાં જાણે છે. દશ દિલ લોકપાલ નવ ગ્રહ છ ઋતુ, બાર રાશિ, બાર મેધ–સત્તાવિશ લક્ષણે, યક્ષ થક્ષિણીઓ સોળ વિદ્યા દેવીઓ આઠ આય આઠ વ્યય નવતારા, છ રાગ, છત્રીસ રાગિણી, સાત સ્વર તથા તાપસમુનિએ કિન્નર ગાંધર્વ વિદ્યાધરો નાગ અને અષ્ટ સિદ્ધિ નૃત્યનાયકા દેવાંગનાઓમાં ત્રીશ સ્વરૂપ કરવાના બત્રિશ દેવાંગનાના સ્વરૂપે શિલ્પગ્રંથોમાં કહેલા તેના સ્વરૂપ અને લક્ષણો પ્રમાણે જ કરવા. મા કશ્વિત કરવા જોઈએ નહિ, ૧ મેનકા ૨ લીલાવતી કે વિધિચિતા ૪ સુંદરી - સુભામિની ૬ હંસાદેવી ૭ કલા ૮ કપુરમંજરી ૯ પવિની ૧૦ ગૂટશબ્દા ૧૧ ચિત્રણ ૧૨ ચિત્રવલભા ૧૩ ગૌરી ૧૪ ગાંધારી ૧૫ દેવશાખા ૧૬ મરીચિકા ૧૭ ચંદ્રાવલી ૧૮ ચંદ્રરેખા ૧૯ સુગંધા ૨૦ શત્રુમર્દિની ૨૧ માનવી ૨૨ માનસ ૨૩ સ્વભાવ ૨૪ મુદ્રિકા ૨૫ મૃગાક્ષી ૨૬ ઉર્વશી ૨૭ રંભા ૨૮ જોવા ૨૯ જયા ૩૦ વિજયા ફી ચંદ્રવફત્રા ૩૨ કામરૂપ એ રીતે બત્રીશ દેવાંગનાઓ છે તે તisરાત નૃત્યનાથા : આ દેવાંગનાના સ્વરૂપ લક્ષણે અમારા ગ્રંથ સંગ્રહમાં છે.