________________
૪૨
સજારાષ–૩ત્તા
તેત્રમાં પણ આગલે દિવસે રાત્રીએ ઘંટાકર્ણ ૧૦૧ વાર ગણવાનું વિધાન છે. પંચ કલ્યાણ અષ્ટભદ્રી જિન પ્રાસાદમાં તેનું સ્વરૂપ કરવાનું કહેવું છે. આથી તે સાવ અવાંચીને તે નથી જ એમ જણાય છે.
કેટલાક વિદ્વાની માન્યતા છે કે ઘંટાકર્ણ બાવન વીરમાંના એક છે. કેટલાક તેને મહાદેવને ગણું માને છે તે કોઈ કાતિક સ્વામીનું રૂપ માને છે. કેટલાક વિદ્વાનોનું એવું કહેવું છે કે ધંટાકર્ણ દેવની પ્રતિમા વિશે પ્રાચીન સાહિત્ય નથી તેમ તેની કલ્પના પણ નથી અગર તેની આકૃતિ કેવી બનાવવી તેને પણ કયાંય જુનો પાઠ નથી. તેઓ એમ માને છે કે આ ઘંટાકર્ણ દેવ મહાદેવને ગણ કહેવાય છે તેનું સ્વરૂપ અગ્નિપુરાણ અધ્યાય ૪૬ માં સવિસ્તર આપેલ છે. બે હાથવાળો ધનુષ્ય ને બાણ ચડાવેલ આકૃતિ અને વીરની છે તે વિશે પ્રાચીન સમયમાં એવી માન્યતા હતી કે રામાયણ કે મહાભારતાદિ યુદ્ધની કથાઓ વંચાય ત્યારે સભામાં કઈ વિન ન થાય તેથી દરવાજાના મથાળે તેવી મૂર્તિનું ચિત્ર કરી મુકતા અને તેની ચારે તરણ ઘંટાકર્ણ મંત્ર લખતા તેને આધુનિક લોકો ઘંટાકર્ણ માનવા લાગ્યા આવી લૌકિક માન્યતા છે.
|| ચ ષષ્ટિ શનિની છે ચેસઠ યોગિનીઓના પૃથક પૃથક ના જૈન ગ્રંથોમાં જોવામાં આવે છે, પરંતુ તેના સ્વરૂપ લક્ષણે હજુ સુધી અમારા જેવામાં આવેલ નથી, તેવી જ રીતે બાવન વીરના નામે મળે છે પરંતુ સ્વરૂપ મળવામાં નથી; કદાચ તેના સ્વરૂપો કોઈ ભંડાર કે યંતવર્ય પાસે હોય તે. ( પુરાણમાં સ્તુતિરૂપે નામે છે. અગ્નિપુરાણ અ. ૫૦ માં ચેસઠ નામો આપેલા છે પરંતુ તે જૈન મતના બેઉ પ્રકારથી ભિન્ન છે, પુરાણમાં હેમાદ્રિવ્રત ખંડમાં ચેસઠ ગિનીના સ્વરૂપો આયુધાદિ સાથે આપેલા છે તેના નામે અગ્નિપુરાણને ઘણાખરા મળતા છે. જબલપુર પાસે ખજુરામાં જે ચેસઠ યોગિનીની પ્રતિમાનું ખંડિત મંદિર છે તેમાં જબલપુર પાસે ચેસઠ યોમિનીનું ગેળવૃતાકારે મંદિર છે. મધ્યમાં મંદિર અને ફરતા એક પછી ગેળ પરસાળમાં દરીઓ જેમ ચોસઠ ગિનીની મૂર્તિઓ ખંડિત હાલતમાં છે તેના નામો જે વેચાય છે તે હેમાદ્રિત ખંથી પણ ભિન્ન છે. અન્ય ગ્રંથાધારે તે હશે. આ દેવીઓ ઉગ્ર તામસી કહી છે.
| શ્રી વા: ચેની તૈત્રમ્ (નૈનમ) ॐ ह्रीं १ दिव्ययोगी २ महायोगी ३ सिद्धयोगी ४ गणेश्वरी। ५ प्रेताशी ६ डाकिनी ७ कालि ८ कालरात्रि ९ निशाचरी ॥१॥ १० हुकारी ११ सिद्धवैताली १२ ड्रींकारी १३ भूतडामरी । १४ उर्वशी १५ विरूपाक्षी १६ शुक्लाङ्गी १७ नरोजिनी ॥२॥ १८ षट्कारी १९ बीरभदा २० धूम्राक्षी २१ कलहप्रिया । २२ राक्षरी २३ घोररक्ताक्षी २४ विश्वरूपा २५ भयंकरी ॥३॥