________________
અવાજ ર૪-સૈન-સરા રિપત્ર-નવા-તાઇrf
ધીરાણા ૪૩૯
શણગારથી શરીર સજેલું છે. તેમના નેત્ર કમળના જેવા શોભી રહ્યા છે. મુખ ચંદ્રમાના અમૃત તેજથી શોભે છે. સતા વસ્ત્રો પહેરેલ છે એવી પદ્માવતીદેવીના ચરણે અષ્ટ વિધથી સુવર્ણપાત્રમાં પુજવા જે નરનારી ભાવ સહિત તેની પૂજા કરે છે તેને પશુ, અનાજ અને સંપત્તિ વધે છે.
સંસ્કૃતમય લોકભાષા મિશ્ર આ સ્તોત્ર છે.
સાત ઘણી જામાં ચાર ભુજાયુકત પદ્માવતીની બે લોકની સ્તુતિ છે. भैरव पद्मावती कल्प
પાવાવાળા વિનr wા છે
सा मां रक्षतु देवी त्रिलोचना रक्तपुष्पाभा ॥ જેના હાથમાં પાસ ફળ વરદ અને અંકુશ ધારણ કરેલા છે, પધારૂપ-કમળના આસનવાળી ત્રણ નેત્રવાળી રાતા પ્રમ્પના વર્ણવાળી એવી પદ્માવતીદેવી મારું રક્ષણ કરી. पमावतीना पर्याय नामो
तोतला त्वरिता नित्या त्रिपुरा काममाधिनी ।
दिव्या नामानि पनायास्तथा त्रिपुर भैरवी ॥ ॥भैरव पद्मावती कल्प। ૧ તેતલા ૨ વરિતા ૩ નિત્ય ૪ ત્રિપુરા ૫ કામમાધિની ૬ અને છઠ્ઠી ત્રિપુરભૈરવી એ છે પદ્માવતીદેવીના અન્ય નામ જાણવા (હવે તેને સ્વરૂપે નીચે આપીએ છીએ). ૧ સત્તા –પાશ, વજ, ફળ અને કમળ ચાર હાથમાં ધારણ કરેલા છે. ૨ ત્વરિતાં– શંખ, કમળ, અભય અને વરદ ચાર હાથમાં ધારણ કરેલા છે, સુર્યના જે વર્ણ છે. ૩ નિત્યા–પાશ, અંકુશ, કમળ અને અક્ષમાલ ચારે હાથમાં ધારણ કરેલા છે, હંસનું વાહન
છે, સૂર્ય જે વધ્યું છે, જટામાં બીજને ચંદ્ર ધારણ કરેલ છે. ૪ ત્રિપુરા-શુલ, ચક્ર, કળશ () કમળ, ધનુષબાણ, ફળ અને અંકુશ એમ આઠ હાથમાં ધારણ
કરેલા છે. કંકુ વર્ણના દેવી છે. ૫ મિયિન–શંખ, કમળ, ફળ અને કમળ ચારે હાથમાં ધારણ કરેલા છે. બંધુક
(બારીયા)ના પુષ્પ જેવો વર્ણ છે, કુટ સર્પનું વાહન છે. ૬ ત્રિપુરભૈરવી–પાશ, ચક્ર, ધનુષબાણ, હાલ, તરવાર, ફળ અને કમળ એ આઠ ભુજાઓએ
ધારણ કરેલા છે, ઈદ્ર ગોપ જે વર્ણ છે, ત્રણ નેત્ર છે. vrumો વિપુજનાંબ્યુનલ कुटुंटोरगवाहनामरुणप्रभां कमलाननाम् । ज्य बकां वरदांकुशायत पाशदिव्यफलाङ्किताम् ।
चिसयेत् कमलावर्ती जपतां सतां फलादायिनीम् । માથા ઉપર સર્પની ફેવાળી કુટસપના વાહનવાળા વિસ્તીર્ણ રાતા કમળાના જેવા આસનવાળી, રાતા વર્ણવાળી, કમળ સરખા મુખવાળી, ત્રણ નેત્રવાળ વરદ અંકુશ પાશ અને દિવ્ય