________________
अध्याय २४-जैन-दश दिक्पाल-नवग्रह-प्रतिहारादि-देवदेवीस्वरूप ४३७
બૌદ્ધ સંપ્રદાયનું પ્રાબદય સમયે સમયે ઘટતું ગયું અને અંતે બૌદ્ધ સંપ્રદાયને ભારતમાંથી દેશવટે લેવો પડે.
પરંતુ જૈન સંપ્રદાયના પૂર્વાચાર્યોએ પિતાના સહદેશીય અન્ય સંપ્રદાયની આવા પ્રકારની લાગણી ન દુખાવવાનું ડહાપણ બતાવ્યું હતું. જેના પરિણામે ભારતમાં એ સંપ્રદાય ફાલ્યો
અને આજે સુસ્થિતિમાં ટકી રહે છે. સંપ્રદાયમાં સહજ જ પરસ્પર વિરોધાભાસ હેય પરંતુ બૌદ્ધોના આચાર્યોએ લીધેલા પગલાના કારણે જ તેને પોતાના જન્મ સ્થાન જેવા ભારતમાંથી દેશવટ મળે.
જૈન સંપ્રદાયમાં પણ તાંત્રિક વિવાન ગ્રંથ હશે એવું તેમના દેવ દેવીઓના સ્વરૂપે તથા તેની ધ્યાન સ્તુતિ પરથી આપણે જાણી શકીએ છીએ, અને તેવી મૂર્તિઓ પણ જોવામાં આવે છે. પદ્માવતી દેવી અને તેના સ્વરૂપે, ચેસઠ યોગિનીઓ, બાવન વીર ક્ષેત્રપાલ ભરવાદિ સ્વરૂપ, ઘંટાકર્ણ એજ દર્શાવે છે.
પાર્શ્વનાથ પ્રભુની શાસનદેવી પદ્માવતીના ચાર હાથમાં કમળ, પાશ, અંકુશ ને ફળ ધારણ કરેલાં છે, તેને કુર્કટ સર્ષનું વાહન છે, માથે ત્રણ કે પાંચ ફણ છે. તે સેનાપણ છે. તે પ્રતિમાના વિશેષ વર્ણનું કાવ્ય સંસ્કૃતમય લોકભાષામાં સ્તુતિ રૂપે પ્રાપ્ત થયું છે તેવું અહીં આપ્યું છે. अथ जपमाला ( पद्मावती दडक )
श्रीपार्श्वनाथ वर सेवित चरण पञ्चायती जनभवभयहरणम् । फणिपति रक्षण दक्षिण सहित भवजल तारण परभव रहितम् ॥१॥ वामभाग प्रविष्टय गण रक्ष दैत्यदानवभय नाशनदक्षम् । हसारूढकुर्कटपाणिवाह गमनदुर्धरजनत्रयमोहम् ॥२॥ चतुर्विशति बाहु विराज तेषामायुध विविध सुद्राजम् । दक्षिण कर वजायुध मोहे वामभाग अकुश मन मोहे ॥३॥ कमल चक छत्रांकित सार उमरुकशोभा वामकरतारम् । चाम्र कपाल खड्ग धनुषकोस बाणमुशलहल अरिसितासम् ॥४॥ शक्ति अग्निज्वाला गण धरण मुंडमाला वरशत्रुकशरणम् । ताराम डल गगन विशाल दक्षिणकर शोभित त्रिशूलम् ॥५॥ फरस नागमुद्गर प्रचंड सव्य हस्तधृत वर्तनदंडम् । नागपाश पाषाण विशाल अङ्गिपसाण कल्पद्रम जालम् ॥६॥ एवं आयुध ग्रहण गरिष्ट दुर्जन जबल नाशनदुष्टम् । कामिजनामनं फलमभीष्ट पूजित पद्मावतीदेवी इष्टम् ॥७॥ षोडशामरणालंकृत गात्र कमलाकरवर शोचित नेत्रम् । चंद्राननमुखममृततेजः रक्तांवर सुदया रसमाजम् ॥८॥ पनावतीदेवी चरणपवित्र अष्टषिधान हेमसुपात्रम् । भाव रहित पूजित नरनारी तेषां धणकण संपति भारी ॥९॥