________________
ર૩-નિપૂર્તિ- દઇનારિ-પક્ષિઘv
૪૨૧
તેરમી વેટિયા શ્યામવર્ણની અજગરની સવારી કરનારી ચાર ભુજામાં ખડગ, સર્ષ, સર્ષ અને હાલ ધારણ કરેલ છે. ૫ १४ अच्छुता स्वरूप
अच्छुता च तडिद्वर्णा तुरगवाइने स्थिता ।। ६४ ॥
खडग बाण धनुः खेट चतुर्हस्ते सुशोभितम् । ચૌદમી અછુતા વીજળીના જેવી કાન્તિવાળી ઘોડા પર બેસનારી ચાર ભુજામાં ખડગ, બાણ, ધનુષ્ય અને ઢાલ ધારણ કરેલ છે. १५ मानसी देवो स्वरूप
मानसो श्वेता हंसस्था वरदवज्रवज्राक्षा ॥६५॥३१ પંદરમી માનસી દેવી સફેદ વર્ણની, હંસ ઉપર બેઠેલી, ચાર હાથમાં વરદ, વજ, વજ ને માળા ધારણ કરનારી છે. १६ महामानसी देवी स्वरूप
महामानसी श्वेतवर्णा सिंहस्योपरि संस्थिता ।
वरदासिखेटकुण्डी चतुई से सुशोभिता ।। ६६ ॥ સેળમી મહામાનસી સફેદ વર્ણની, સિંહની સવારી કરનારી, તેની ચાર ભુજામાં વર, તલવાર, ઢાલ અને કમંડળ ધારણ કરેલી છે.૩૭
! ફરિત વેરા રિવી હyuf .. દતિ વિશ્વમાં નારાજે વારંવાણાં ઉત્તરોત્તર વાંછમ-ક્ષણિort વિશારેfધવારે નિતts કથાઃ ૨૩ w
ઇતિશ્રી વિશ્વકર્મા પ્રણીત જ્ઞાન પ્રકાશ દીપાર્ણવ વાસ્તુવિદ્યા મધ્યે જિન તીર્થકર વર્ણ લાંછનાદિ યક્ષ યક્ષિણી ડિશ વિદ્યાદેવી વર્ણ વાહન આયુધાધિ સ્વરૂપાધિકાર પર શિ૯૫ વિશારદ પ્રભાશંકર ઓઘડભાઈ સોમપુરાએ રચેલી શિલ્પપ્રભા નામની ભાષા ટીકાને ત્રેવીશમે અધ્યાય (૨)
૩૫ રેટયાનું સ્વરૂપ આચાર દિકરમાં ગૌરવની અને સિંહનું વાહન કર્યું છે. જમણ હાથમાં તરવાર ને બીજો હાથ ઉંચે રાખો. ડાબા હાથમાં લઈ અને વરદાન આપ કરવાનું કહ્યું છે. મંત્રાવરાજ કહ૫માં ગરુડની સવારી કહી છે.
૩૬ માનસીનું સ્વરૂપ આચાર દિનકરમાં સુવર્ણના વર્ણવાળી, વજી અને વરદ યુક્ત હાથવાળી કહી છે. મંત્રાધિરાજ કપમાં શૂલ અને માતા ધારણ કરવાનું કહે છે. '
૭૭ મહામાનસીનું સ્વરૂપ આચાર દિનકરમાં મમરને વાહનવાળી, ખડગ ને વરદ યુક્ત બે હાથવાળી કહી છે. મંત્રાધિરાજ કપમાં હરણનું વાહન કર્યું છે.