________________
અધ્યાય-રર-
નિરિકાન
૩૮૩
જિન પ્રતિમાના પરિકરના ઉપરના ભાગમાં છત્રામાં પ્રભુ ઉપર ત્રણું છત્ર ઉપરા ઉપર કરવા. અને તે ઉપર ત્રણ રયિકાઓ. (ગાંધર્વપતિ, હંસપંકિત અને અશોકપત્ર પંક્તિ)ની સહિત. છત્રવૃત્ત (છતરવટે) કરવું. તેમાં અશોકવૃક્ષના પત્રો, દેવમિ, (શેખ) આદિ વાજિંત્રો વગાડતા ગાંધના સ્વરૂપ કરવાં. પ્રભુજીની પાટલી નીચે સિંહાસન (ગાદી), હાથી અને સિંહની આકૃતિ અને મધ્યમાં દેવી) નીચે ધર્મચક્ર, મૃગયુમ સહિત અને પડખે છેડા પર યક્ષ અને યક્ષિણીની મૂર્તિઓ કરીને તે સુશોભિત ગાદી-સિંહાસન કરવું (૩૪). પરિકરની બાજુના વાહિકા ચામર ધરા કે કાઉસગ બે તાલ (૨૪ આંગુલ) પહેલા કરવા (મૂળ ગ્રંથમાં ૨૨ આંગુલ કહ્યું છે.) અને ઉંચાઈમાં પ્રતિમાના ખભા બરાબર કરવા. તે પર છત્રવૃત્ત તોરણ–દૌલા-કરવું. પ્રભુની બે બાજુના ભાગમાં વાહિકા (ઈંદ્ર કે કાઉસગ કરવા. તેના બહારના છેડા પર વિરાલિકા, હાથી અને સિંહથી અલંકૃત કરવી, - કાનિફૂવનંતાનમાં જિનપરિકરનું વિભાગ પ્રમાણ યુકત સ્વરૂપ આપેલ નથી, પરંતુ સામાન્ય સ્વરૂપ વર્ણન છે.