________________
૩૮૦
જ્ઞાનપ્રવાાથીવાય-ત્તરાય
મૂર્તિ બનાવવી અને ઉપર વીણા વંશધારીના સ્થાને નાની આસનસ્થ જિનપ્રતિમા ગાખલામાં કરવી. ત્યારે મૂળનાયક સહિત પાંચતી સ્વરૂપ પરિકરનું અને છે. તેમાં કાઉસગ્ગની દૃષ્ટિ મૂળનાયકની સ્તનમિ`બી પ્રમાણે રાખવી અને ઉપરના તિલકની મૂર્તિની દૃષ્ટિ મૂળનાયકની દૃષ્ટિમાં સમસૂત્ર રાખવી ( આ ચારે મૂર્તિ પર છત્રા કરવાં. )
प्रतिमा परिकरहीना सिद्धावस्था तदुच्यते ।
परिकरसहिता तथा हृद्विषे प्रपूजयेत् ॥ ४८ ॥
પરિકર વિનાના પ્રતિમાજી સિદ્ધ ભગવાન કહેવાય અને પરિકર સહિતના પ્રાંતમાજી અર્હત્ પ્રભુ જાણવા. (પ્રમુખ એક પ્રતિમાને તે અવશ્ય પરિકર કરવુ જ કારણ કે તેમાં અદ્ભુત પ્રભુની વિભૂતિ દર્શક અષ્ટ પ્રતિહાય દર્શાવેલા હોય છે. ) ऊर्ध्व स्थितप्रतिमापरिकर -
छत्र जिनस्योर्ध्व रथिकाभिस्त्रिभिर्युतम् । अशोकद्रुमपत्रैश्च देवदुन्दुभिवादिभिः ॥ ४९ ॥
मसुरी सिंहासनस्य गजसिंहविभूषितः ।
मध्ये च धर्मचक्र च पार्श्वयोर्य क्षयक्षिणीम् ॥ ५० ॥
1
इतिश्री विश्वकर्माकृते ज्ञानप्रकाशदीपार्णवे वास्तुविद्यायां સિનપરિક્ષા નામ વિત્તિયનેથાય: ॥ ૨૨
ઉભી જિનપ્રતિમાના મસ્તક પર ત્રણ છત્ર અને ત્રણ રથિકા (૧) અશેકપત્રા અને દેવદુ'દુશિવાજિંત્ર બજાવતા દેવગાંધર્વો (હું સક્તિ ત્રિરથિકા ) વડે અલ’કૃત કરવું. સિંહાસનની પાટલી હાથી અને સિ હાથી વિભૂષિત કરવી. મધ્યગણે ધર્મચક્ર અને બંને છેડા પર યક્ષ-યક્ષિણીના સ્વરૂપા કરવાં.
ઇતિશ્રી વિશ્વકર્માં વિરચિતે જ્ઞાનપ્રકાશદીપાવે વાસ્તુવિદ્યામધ્યે જિનપરિકર લક્ષણાધિકાર ઉપર સ્થપતિ પ્રભાશંકર આઘાભાઇ શિલ્પશાસ્ત્રીએ રચેલી શિલ્પપ્રભા નામની ભાષાટીકાના અધ્યાય આવીશમે.
૧૧ ઉભા જિનપરિકમાં બીજા તીય કરાની મૂર્તિ એ પણુ કાઇ સ્થળે જોવામાં આવે છે. પગ આગળ ઇન્દ્રાદિ રૂપા નાના કરવામાં આવે છે. ઉભી પ્રતિમાના પરિકરમાં યક્ષ-પક્ષીના વરૂપે બહુ ગા જોવામાં આવે છે.
કુમારપાળ ભૂપાલ ચરિત્રગ્રંથના ઉત્તરાર્ધમાં પર્રિકર વિષે નીચેના પા જોવામાં આવે છે તે અત્રે આપીએ છીએ,