________________
अध्याय-२२-जिनपरिकरलक्षण
યુક્તિઓ અનુક્રમે કહે. સિંહાસન કયા માનનું, બાહયુમ (પખવાડાના કાઉસગ્ગ). કયા માનના, ઉપર છત્રવટે ક્યા પ્રમાણને, અને તેમાં શંખ તથા દેવદુભિ વગાડનારાએ કેટલા માનના કરવા એ સર્વ આપના પ્રસાદ રૂપ, હે જગત્પતિ !
મને કહો. વિવાર
पूर्वमान भवेद कुर्यादर्चा सर्वत्र शोभना । यद्वर्णा मूलमतिमा परिकरस्तद्वर्णादयः ॥ ४ ॥ विवर्णादि महादोषाः जायमानेषु सर्वतः । रत्नोद्भवाघायेषु मरकतस्फटिकादिषु ॥ ५॥
न दोषो विवर्णताकीर्णा अर्चा परिकरादिके । શ્રી વિશ્વકર્મા કહે છે. પૂર્વે કહેલાં માન–પ્રમાણવાળી શોભનીય પ્રતિમા ભરાવી (કરવી) તેના જ વર્ણ (રંગ)ને પાષાણુનું પરિકર કરાવવું. પ્રતિમાજી જે વર્ણન હોય તેથી બીજા વર્ણના પાષાનું પરિકર બનાવવાથી સર્વત્ર મહાદોષને ભય રહે છે. પરંતુ રત્ન-મરકતમણિ કે સ્ફટિકાદિની પ્રતિમાના પરિકરમાં વિવર્ણતા થાય તે તેમાં દોષ નથી. પરંતુ ધાતુ પ્રતિમાને ધાતુનું જ પરિકર કરાવવું જોઈએ.
आसन च अतो वक्ष्ये भागात् वक्ष्यामि त्वं शृणु ॥ ६ ॥ अर्बोिदयकं कार्य सिंहासन सार्दायतम् ।
अधः पीठ दिग्भागं च द्वादशांगुलरूपकम् ॥७॥ હવે હું આસન-ગાદીના વિભાગ કહું છું તે સાંભળે. પ્રતિમાની પહેલાઈથી અધું ઉંચું સિંહાસન-ગાદી કરવી, અને પ્રતિમાની પહેલાઈથી ગાદી દેઢિી લાંબી રાખવી. તેની નીચે દશ ભાગનું પીઠ ઉંચું કરવું. (નીચે મોટી પટ્ટી અને ઉપર કર્ણ પીઠ કરવું.) તે પર બાર આંગળ ઉંચાઈમાં ગજસિંહાહિ રૂપ કરવાં ૬-૭
अवें द्वयांगुलं छाधं कणिका च वेदांगुला ।
अधो देशे ग्रहाः सर्वे आदित्याद्याच कारयेत् ॥८॥ (૬) ભામંડળઃ પ્રભુજીના મસ્તક પાછળ તેજપુંજના જેવા મંડળની આકૃતિ. (૭) પુષ્પવૃષ્ટિ: છત્રવટામાં (હાથી નીચે) બે માલાધર પુષ્પવૃષ્ટિ કરે છે. (૮) છત્ર: પ્રભુના મસ્તક પર છત્રાકાર હોય છે. એમ આઠ પ્રાતિહાર્યો પરિકરમાં દર્શાવેલા હોય છે. (માદીઉદય: ૪ કણું, ૨ છાજલી, ૧૨ રૂપે, ૧૦ કર્ણપાડ = કુલ ૨૮)