________________
ચણા-૨૦-નિરાકાર ક્ષણ
૩૩૩
-
૭૩ વિમલવલ્લભ વિમલપ્રાસાદ ૨૧ તવભાગ ર૪ ઈંગ ૭૭ વિભક્તિ ૧૦
समनिर्गम रथं ज्ञेयं कर्तव्य चतुरो दिशः । कणे शंगत्रय कार्य प्रतिकणे तथैव च ॥५४॥ नदिका कोणिकायां च शंगकूट सुशोभितम् । भद्रे च शंगचत्वारि अष्टौ प्रत्यांगानि च ॥५५।। विमलवल्लभनामाय मासादो विष्णवे प्रियः। इति विमलवल्लभ प्रासादः २१ तलभाग २४ शृग ७७
પ્રાસાદના સમચોરસ ક્ષેત્રના ચોવીશ ભાગ કરવા, તેમાં ત્રણ ભાગની રેખા, ત્રણ ભાગને પઢર, કેણું અને નંદી એકેક ભાગની, અર્ધ ભદ્ર ચાર ભાગનું અને નીકાળે એક ભાગનું કરવું. કોણ, નંદી ને પ્રતિરથ સમદલ નીકાળે રાખવા. રેખા અને પઢા ઉપર ત્રણ ત્રણ ઇંગ ચડાવવાં. નંદી અને કેણી ઉપર એકેક શંગ અને એકેક ફૂટ ચડાવવાં. પ્રત્યેક ભદ્રની ઉપર ચચ્ચાર ઉરુશૃંગ, અને આઠ પ્રત્યાંગ ચડાવવાં. આવો વિમલજિનવલમ નામનો વિષ્ણુને પણ પ્રિય પ્રાસાદ જાણો. ઇતિશ્રી વિમલજિનવલભ પ્રાસાદ ૨૧ તલભાગ
૨૪ ઈંગ ૭૭
२२ मुक्तिद प्रासादः तद्रूपे च मकर्तव्यो रथे तिलक दापयेत् ॥५६।। कणिकायां च द्वे शुगे प्रासादा जिनवल्लभः । मुक्तिदनाम विज्ञेया भुक्तिमुक्ति प्रदायकः ॥५७
--
કિa
इति मुक्तिदनाम प्रासादः २२ तलभाग २४
વિમલ વલ્લભપ્રાસાદના પ્રતિરથ ઉપર તિલક અને કર્ણિકાની ઉપર (ફટ તજીને) એક વધુ શૃંગ ચડાવવાથી જિનદેવને વલ્લભ એવો મુકિતદ નામનો ભેદ અને મુક્તિને આપના પ્રાસાદ જાણ.