________________
पूर्ण भद्रादि पंचविंशति पंचदेव प्रासाद अ. १९ शानप्रकाश दीपार्णव चतुर्भागा भवेद् मित्तिः शेष गर्भगृह स्मृतम् । कणे शृंगत्रयं कार्य क्रमतो भागनिर्गतम् ॥ ४९ ॥ शिखरं षोडषभाग-मुरुशुंग तदर्धतः । तत्पदोन तदग्रं च तस्याग्रं च युगांशकम् ॥ ५० ॥ कर्णतुल्यं प्रतिरथे विक्रमा चैव नंदिका । कर्णेप्रतिरथे भद्रे त्रीणि त्रीणि शृंगाणि च ॥ ५१ । द्वौ द्वौ कूटौ नंदिकायां प्रत्याङ्गानि ततोष्टभिः ।
भद्रनंद्यामेककूट पद्मरागः स उच्यते ॥ ५२ ॥ ચચ્ચાર ભાગની ભીંતે કરવી. બાકી (સેળ) ભાગ ગર્ભગૃહ જાણ. રેખાએ ત્રણ શંગ મૂકવા. તે અનુક્રમે એકેક ભાગ નીકળતા રાખવા. શિખરનો પાય સેળ ભાગ પહોળો રાખ; અને ઉશંગ તેથી અર્ધ=આઠ ભાગનું કરવું. તેનાથી આગળનું ચાર ભાગનું કરવું. રેખા જેટલા ત્રણ ઈંગ પ્રતિરથે (૫૮) અને ત્રણ ઉરુગ ભદ્દે ચડાવવા. નંદીકાઓ પર બબ્બે ફૂટ અને પ્રત્યાગ આઠ ચડાવવા. ભદ્ર પાસેની નંદી ઉપર એક કૂટ ચડાવવાથી તે પદ્યરાગ નામને પ્રાસાદ થાય છે. ૪૯–પર ૨ વિશાલાક્ષ પ્રાસાદ - भद्रे शृंगं विशालाक्षो विभवं च तथा श्रृणु ।
इति विशालाक्षमासादः પરાગ પ્રાસાદના ભદ્ર ઉપર એક ઉશંગ વધારવાથી વિશાલાક્ષ નામને પ્રાસાદ થાય છે. હવે વિભવ પ્રાસાદનાં લક્ષણ સાંભળે. ૩ વિભવ પ્રાસાદकणे कूट नंदिशेंग कार्य विभवस्तथा ॥ ५३ ॥
તિ વિમવકાસવા વિશાલાક્ષ પ્રાસાદની રેખા ઉપર એકેક ફૂટ અને નંદી ઉપર એકેક ઈંગ ચઢાવવાથી વિભવ નામને પ્રાસાદ થાય છે. પ૩ ૪ રત્નસંભવ પ્રાસાદ
भद्रे शंग कामदस्तु कर्तव्यो रत्नसंभवः । इति रत्नसंभवः વિભવ પ્રાસાદના ભદ્ર ઉપર એક વધુ ઉરુશંગ ચડાવવાથી કામનાને આપનાર એ રત્નસંભવ પ્રાસાદ થાય છે.