________________
૨૪૦
તાજા સરસ્વતી દત્તકvજૂ ક. ૨૭ શાખા
વાળ
નીચલા જમણા હાથમાં અક્ષમાળા, ઉપલા હાથમાં કમળ, ડાબા ઉપલા હાથમાં વીણા, અને નીચેના ડાબા હાથમાં પુસ્તક ધારણ કરેલ છે એવી પ્રથમ સરસ્વતી દેવી જાણવી. ૩ ૨ દ્વિતીય સરસ્વતી
दक्षिणाधक्षसूत्रं तदूर्भ पुस्तकं तथा ॥ ४ ॥ वीणा वामकरे ज्ञेया तदधः पद्मपुस्तकम् ।।
द्वितीया सरस्वती नाम हंसवाहनसंस्थिता ॥ ५ ॥ નીચલા જમણા હાથમાં માળા, ઉપરના જમણા હાથમાં પુસ્તક, ઉપરના ડાબા હાથમાં વીણા અને નીચલા હાથમાં પદ્મ-કમળ ધારણ કરેલ છે એવી હિંસના વાહનવાળી સરસ્વતીનું બીજું સ્વરૂપ જાણવું. ૪-૫ ૩ કમલાક્ષિણે દેવી-
वरदं दक्षिणे हस्ते पद्मपत्रं तव॑तः । पद्म वामकरे ज्ञेयं वामाधः पुस्तकं भवेत् ॥ ६ ॥
તિ તૃતીયા ઝાલિ નામ ! જેના નીચેના જમણા હાથમાં વરદમૂદ્રા, ઉપરના હાથમાં કમળ અને ડાબા ઉપરના હાથમાં કમળ અને ડાબા નીચલા હાથમાં પુસ્તક ધારણ કરેલ છે એવો કમલારૂક્ષિણી નામે ત્રીજી સરસ્વતીનું સ્વરૂપ જાણવું. ૬
વરૂપે દેવતામૂર્તિ પ્રકરણ ગ્રંથથી સાવ ભિન્ન છે. અપરાજિત સત્રસંતાન અને રૂમંડનમાં બાર સરરવતીના રવરૂપે આપેસાં નથી. દેવતાસિંગાજળ ગામો થા–ચા દાવા સારવાર
एकवक्त्राः चतुर्भुजा मुकुटेन घिराजिताः । प्रभामंडलसंयुकाः कुंडलान्वित शेखराः ॥ ७९ ॥
॥ इति सरस्वतीनां साधारण लक्षणम् ॥ अक्षपमं वीणां पुस्तक महाविद्या प्रकीर्तिता । इति महाविद्या-१ अक्ष पुस्तक वीणां पद्म महावाणी नामतः ॥ ८०॥ इति महावाणी-२