________________
॥ अथ वास्तुविद्यायां दीपार्णवे सप्तदशमोऽध्यायः !
द्वादश सरस्वती स्वरूपम्
श्रीविश्वकर्मा उवाच
'अथातः सम्प्रवक्ष्यामि द्वादश वाणी लक्षणम् । चतुर्भुनाथैकवक्त्रा मुकुटेन विराजिताः ॥ १ ॥ प्रभामंडलसंयुक्ताः कुंडलान्वितशेखराः ॥ वस्त्रालंकारसंयुक्ताः सुरूया यौवनान्विताः ॥ २ ॥
सुभसन्नाः सुतेजाद्या नित्यं च भक्तवत्सलाः ॥ શ્રી વિશ્વકમાં કહે છે હવે હું બાર સરસ્વતી દેવીનાં સ્વરૂપ લક્ષણ કહું છું. તે ચાર ભૂજાવાળી, એક મુખવાળી, મુકુટને ધારણ કરનારી, ભામંડળવાળી, કાનમાં કુંડલ, વસ્ત્ર અને આભુષણવાળી, સ્વરૂપવાન, યૌવનાવસ્થાવાળી, પ્રસન્ન મુખવાળી, મહાતેજસ્વી, એવી સરસ્વતી દેવી ભક્તોના કલ્યાણ કરનારી જાણવી. ૧-૨ ૧ પ્રથમા સરસ્વતી–
दक्षिणाश्चाक्षसूत्र तवे पत्रमुत्तमम् ॥ ३ ॥ वीणां वामकरे ज्ञेया वामाधः पुस्तकं तथा ।
40
Ad.
A
સરસ્વતી પ્રથમા સરસ્વતી દ્વિતીયા
કમલારૂસણી ૧ અહી આપેલાં બાર સરસ્વતી દેવીના વાહનનું સ્વરૂપ કંસનું સમજવું. આ