________________
૨૧૬
बाणलिङ्गाधिकार अ, १४ ज्ञानप्रकाश दीपार्णव રૂચે તેમ હોય તો તેનું પૂજન કરવાથી ધર્મ, કામ અને અર્થને લાભ મેળવી અંતે મોક્ષને પ્રાપ્ત કરે છે. ૩૫-૩૬-૩૭ पाkिt-rmारी--
बाणलिङ्गे तु लिङ्गनामाणे च स्वयंभूवे । पीठं प्रासादरूपं च यथेष्ट कारयेत् सुधीः ॥ ३८ ॥ पीठिका दर्पणाकारा जगत्यां च परिक्षिपेत् । उमा तु पीठिका ज्ञेया लिङ्ग शंकर उच्यते ॥ ३९ ॥ लिङ्गयामे पृथुपिंडं यामे त्रिगुणविस्तरम् । प्रणालं निर्गमे भागः तत्तुल्यं चाप्रमर्धकम् ॥ ४० ॥ शैले शैलं धातु धातौ दारुजे दारवं कृतं ।
पुल्लिङ्गकृते लिङ्गे स्त्रीलिङ्गभिस्तु पीठिका ॥४१॥ બાણલિંગ, રાજલિંગ, આર્જલિંગ અને સ્વયંભુ લિંગને પ્રાસાદની જગતની જેમ યથેષ્ઠ પીઠ કરવું. જળાધારી દર્પણના આકારની જગતીની જેમ લિંગની ફરતી કરવી. પીઠિકા--જળાધારી ઉમાસ્વરૂપ અને લિંગ શિવરવરૂપ જાણવું. લિંગ જેટલું પહોળું હોય તેટલી પીઠિકા (જળાધારી) જાડી કરવી અને તેનાથી ત્રણગણી પહોળી કરવી. તેને લિંગની પહેળાઈ જેટલી) એક ભાગ નીકળતી પરનાળ કરવી. તે પરનાળ અર્ધભાગ આગળ રાખવી. શૈલ પાષાણના લિંગને પાષણની, ધાતુને ધાતુની અને કાષ્ટને કાણની જળાધારી કરવી. પુલિંગ પાષાણનું લિંગ કરવું અને સ્ત્રીલિંગ પાષાણની જળાધારી કરવી. ૩૯-૪૧
पूर्वोत्तरे शुभं नालं शिवस्नानं न लङ्घयेत् । शिवस्नानोदक गूढ-मागे चंडमुखे क्षिपेत् ।। ४२॥ चंडलक्षणं वक्ष्यामि जगत्युपरि स्थापयेत् । पादोने वा त्रिभागोने पीठिकोच्यमानतः ॥ ४३ ॥ उच्छ्येच्चण्डकं कुर्यात् स्थूल भीष्माननं तथा । पीबन्तं च तथा माक्षं विकृताननभूर्ध्वगम् ।। ४४ ॥