________________
૨૧૪.
વારિધિr . ૨૪ જ્ઞાનારા રીપfa લિંગની પંચવિધ પ્રતિષ્ઠાનું ફળ
पंचविध प्रतिष्ठाप्य तस्य पुण्यं वदाम्यहम् । __बाणलिङ्गे तु तेजाढ्यं चतुर्वर्णसुखावहम् ॥ २५ ॥ પાંચ પ્રકારે પ્રતિષ્ઠા કરેલ લિંગથી જે પુણ્ય થાય છે તે હું કહું છું. તેથી બાણલિંગ તેજવાળું થાય છે. તેમજ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ ચારે વર્ણને સુખદાયક થાય છે. ૨૫ પીઠિકાની બીજીવાર પ્રતિષ્ઠા થઈ શકે
पीठिका कारयेदन्या पुनस्तु स्थापयेद् ध्रुवम् ।
न च दोषो भवेत्तत्र विशेषपुण्यं लभेन्नरः ॥ २६ ॥ લિંગની તે એક જ વાર (સ્થાપિત) પ્રતિષ્ઠા થાય. પણ કારણસર બીજીવાર પણ સ્થાપન કરી શકાય. તેમાં દોષ નથી. તેમાં મનુષ્ય વિશેષ પુણ્ય પ્રાપ્ત કરે છે. ૨૬ લિંગ સ્થાપનાનું માહાત્પ અને ફળ
धर्मार्थकामसौख्य च बाणलिङ्ग प्रसाधयेत् । सर्वसिद्धिकरं चैव इंद्रपुत्रफलप्रदम् ॥ २७ ॥ सर्वयज्ञतपोदान-तीर्थवेदेषु यत्फलम् ।
तत्फल कोटिगुणित प्राप्यते लिङ्गस्थापनात् ॥ २८ ॥ બાણલિંગના પૂજનથી ધર્મ અર્થ કામ અને સુખ પ્રાપ્ત થાય છે. તથા સર્વ સિદ્ધિને કરનારું અને પુત્રની પ્રાપ્તિ દેનારૂં છે. સર્વ પ્રકારને યજ્ઞ, તપ, દાન, તીર્થ અને વેદનું જે ફળ પ્રાપ્ત થાય છે તેનાથી કરોડગણું ફળ લિંગની સ્થાપનાથી થાય છે. ૨૨૮
यो लिङ्गस्थापयेदेक विधिपूर्व सदक्षिणम् । सर्वागमोदित पुण्यं कोटिगुणं लभेन्नरः ॥ २९ ॥ मातरः पितरश्चैव एवं तद् वहते प्रियम् ।
कुलिक विंशतिः सूर्यः ततो गच्छेत् परागतिम् ॥ ३० ॥ જે મનુષ્ય એક પણ લિંગને વિધિપૂર્વક દક્ષિણ સહીત સ્થાપન કરે છે તે મનુષ્ય આગમોમાં કહેલ પુણ્યથી પણ કરેડગણું પુણ્ય પ્રાપ્ત કરે છે. લિંગ સ્થાપનાથી પિતાનું અને માતા અને પિતાનું કલ્યાણ થાય છે. તથા દશ પેઢી આગલી તથા દશ પેઢી પાછલી એમ વશ પેઢી સુધીનું કલ્યાણ થાય છે અને સૂર્ય રહે ત્યાં સુધી તે પરમગતિને પ્રાપ્ત કરે છે. ૨–૩૦