________________
राजलिङ्गाधिकार अ. १३
ज्ञानप्रकाश दीपाणव
૨૦૭
જળાધારીનાં સ્થડિલા, વાપી, યક્ષી, વેદી; મ`ડલા, પૂર્ણચંદ્રા, વજી, પદ્મા, અર્ધચંદ્રા, તથા ત્રિકેાણા, એમ દશ નામેા જાણવાં હવે તેના સ્વરૂપ કહે છે. (૧) સ્થડિલા જળાધારી ચારસ અને એક મેખલા વાળી (૨) વાપી જલાધારી, એ મેખલાવાળી. (૩) યક્ષી ત્રણ મેખલાવાળી હોય છે. (૪) લખચારસ જળાધારી વેદી નામે જાણવી, તે સર્વકામની ફળદાતા છે. (૫) ગેાળ જળાધારી મંડેલા નામે જાણવી. તે શિવગણેને પ્રિય તથા સિદ્ધિને આપનારી છે. (૬) પૂર્ણચંદ્રા તે એ મેખલાળી રક્તવર્ણની પૂર્ણચંદ્રના જેવી ગાળ જળાધારીને પૂર્ણચંદ્રા નામે જાણવી. (૭) છ હાંસની ત્રણ મેખલાવાળીવિકા નામે જાણવી. (૮) સેાળ હાંસની કમળના જેવી નીચેથી કઈક સાંકડી એવી જળાધારીને પદ્મા નામે જાણવી. (૯) ચડાવેલા ધનુષ્યના આકારની અર્ધ ચંદ્રા” નામે જળાધારી જાણવી. (૧૦) ઉપરના ભાગે જરા સાંકડી એવી ત્રિશૂલના જેવી ત્રિકાણા જળાધારી જાણવી. એ રીતે ( દર્શાવેલ આકૃતિ લક્ષયુક્ત) દશ જળાધારીનાં સ્વરૂપ જાણવાં. તે હમેશાં શુભ ફળને દેનારાં છે. જળા ધારીની પ્રનાળ (પૂર્વ પશ્ચિમ મુખવાળા પ્રાસાદને ) ઉત્તરે અને ઉત્તર દક્ષિણ મુખવાળા પ્રાસાદને પૂર્વે રાખવી. (૭૫ થી ૮૧)
લિગ્નાદિપદ સ્થાપન—
प्रासादगर्भगेहार्थे भित्तितः पंचधाकृते ।
यक्षाद्याः प्रथमे भागे देव्यः सर्वा द्वितीयके ॥ ८२ ॥ जिनार्कस्कंदकृष्णानां प्रतिमाः स्युस्तृतीयके । બ્રહ્મા ચતુર્થમાને સ્વા – જ઼િમીરશસ્ય મંત્રમે ॥ ૮૨ ||
પ્રાસાદ ગર્ભગૃહના અધ ભાગમાં પાછલી ભીંત તરફના પાંચ ભાગ કરવા. ભીંતથી પહેલા ભાગમાં યક્ષાદિની મૂર્તિ, બીજા ભાગમાં સર્વ દેવીઓ, અને ત્રીજા ભાગમાં, જીન-સૂર્ય-કાર્તિકસ્વામી. અને કૃષ્ણની પ્રતિમા સ્થાપન કરવી. ગાથા ભાગમાં બ્રહ્માની મૂર્ત્તિ, અને પાંચમા ભાગમાં એટલે મધ્યમાં શિવલિંગની સ્થાપના (મધ્યથી કઈક ઈશાન તરફ) કરવી. ૮૨-૮૩
શિવષ્ટિ વિભાગ
द्वारोच्छ्रयस्य मध्ये वै चतुष्षष्ठयंशभाजिते । एकादिकोनविंशत्यां दृष्टिरव्यक्तं योजयेत् ॥ ८४ ॥