________________
જિવિાર અ. ૨૩ જાનારા રાજીવ પ્રાસાદ રેખાયે-કણે પહેબે હેય તેના દશ ભાગ કરી અરધા ભાગનું લિંગ જાડું કરવું. તે લિંગની લંબાઈના માનને નંદી લાબે કરો (આ માન સાંધાર પ્રાસાદને ગ્ય છે.) ૧૨ ચળાચળ લિંગની ક્યાં સ્થાપના કરવી–
नैकहस्तादितोऽधस्ते प्रासादे स्थिरतां नयेत् ।
स्थिरं न स्थापयेद् गेहे गृहिणां दुःखकृत्तथा ॥ १३ ॥ એક હાથથી લઘુ નાના શિવાલયમાં સ્થિરલિંગ સ્થાપન ન કરવું. તેમજ ગૃહસ્થના ઘરને વિષે પણ સ્થિરલિંગ સ્થાપન ન કરવું. ત્યાં સ્થિર સ્થાપનાથી ગૃહસ્થને દુઃખદાયક થાય છે. ૧૩
धातुजे रत्नजे चैत्र स्वयंभूबाणदारुजे । वेश्म न्यूनाधिक प्रोक्तं वक्त्रलिंगे तु पार्थिवे ॥
शैलजे धाट्यलिङ्गं तु विधिरुक्तश्च शास्त्रतः ॥ १४ ।। ધાતુના, રત્નના, કાષ્ઠના લિંગમાં કે સ્વયંભૂ બાણલિંગમાં કે પાર્થિવ લિંગમાં પ્રાસાદમાન ઓછાવતું હોય તો દેષ નથી. પરંતુ પાષાણનું ઘટિત રાજલિંગ તે શાસ્ત્રોમાં કહેલા વિધિમાનથી જ કરવું. ૧૪ શિલપરીક્ષા–
"एकवर्णा घनास्निग्धाऽऽमूलाग्रादार्जवान्विता ।
गजघंटारवा घोषा सा पुंशिला प्रकीर्तिता ॥ १५ ॥ પ્રાસાદને એગ્ય છે, રોન મારા પ્રાસાદના દશ ભાગ કરી દેઢ ભાગનું લિંગ સામાન્ય રીતે નિરધાર પ્રાસાદને ગ્ય છે.
() દ્રવિડ શિ૯૫ગ્રંથોમાં લિગમાન પ્રમાણુ બીજી રીતે પણ કહ્યાં છે. તેમાં મંદિર બંધાવનાર યજમાનના શરીર પ્રમાણથી માન કહે છે. માનસાર અo વર
यजमानस्य मेदान्तं नाभ्यंतं दृदयांतकम् ।
नेत्रान्तं समतुङ्ग स्थानबलिङ्गोवयं भवेत् ॥ ३०॥ યજમાનના શરીર પ્રમાણથી લિંગમાન કરે છે. ૧ ગુવભાગ સુધી, ૨ નાભિ સુધી, 8 છાતી સુધી, ૪ સ્તન સુધી, ૫ ખભા સુધી, ૬ દાઢી સુધી, ક નાસિકા સુધી, ૮
સુધી, અને ૯ મસ્તકની ઉંચાઈ સુધી, એમ નવ પ્રમાણ લિંગ ઉંચાઇનાં જાણવાં.
૪. શિલા પરીક્ષાને આ એક અધ્યાય ૪ અપરાજિત સૂત્રમાં વનયાત્રા શિવાપરીક્ષાને પચીશ બ્લેક છે - સારાં શુભ મુહૂર્ત શુભ શકુન જેને શિલા લેવા નીકળવું. ત્યાં વનદેવની સ્તુતિ કરી, મંત્રાદિથી પૂજા કરી, પાષાણુ કાઢ: લિંગ કે પ્રતિમાના પાષાણુ સારૂ દક્ષિણ કે