________________
राजलिङ्गाधिकार अ. १३
नवहस्तं भवेल्लिङ्ग प्रासादे च शतार्द्धके । पंचहस्ताद् दश यावत् प्रासादः परिकीर्तितः ॥ ३ ॥ दशहस्तादधो नास्ति प्रासादः सभ्रमस्तथा । पंचहस्ताच्छता व प्रासादश्च तदुच्यते ॥ ४ ॥ एकादि नवहस्तान्तं लिङ्ग प्रासादे पूजितम् । नत्रहस्तोर्ध्व लिङ्ग तु प्रासादेन विनार्चयेत् ॥ ५ ॥ हस्तमानं भवेल्लिङ्ग वेदहस्ते सुरालये । चतुर्योsa कहस्तं तदुच्यते शिवालयम् || न स्थाप्य धाव्यलिङ्ग च "शैल च रत्नजं विना ॥ ६ ॥ નવ હાથ સુધીના માનનું લિંગ પચાસ હાથના પ્રાસાદને વિષે પૂજવું, પાંચથી દશ હાથ (કે તેથી વધુ)ના માનને “પ્રાસાદ” કહેવે. દશ હાથથી ઉપરના પ્રાસાદો સાંધાર પ્રાસાદ ભ્રમવાળા કરવા. પાંચ હાથથી પચાસ હાથના માપનાં દેવાલયને પ્રાસાદુ” કહેવા. તેમાં એકથી નવ હાથ પ્રમાણનાં લિગે પ્રાસાદમાં પૂજવાં. નવ હાથથી ઉપરનાં લિંગ પ્રાસાદ વગર ખુલ્લા (એટલા પર) પૂજવાં, એક હાથના માનનુ" લિંગ ચાર હાથના શિવાલયમાં પૂજવું. ચાર હાથથી નીચેના માપના દેવાલયને શિવાલય” કહેવું. તે શિવાલયમાં ઘટિત (લિંગ) પાષાણુનુ સ્થાપવું નહિ. તેમાં માણુલિંગ કે રત્નલિંગ પધરાવવાં. ૩-૬
નવરત્નલિ’ગપ્રમાણ——
૧૮૪
ज्ञानप्रकाश दीपाव
रत्नमेकाङ्गुलं लिङ्ग-मंगुलांगुलवृद्धितः ॥
नवान्तं नवलिङ्गानि वृद्धिर्वा मुद्रमानिका ॥ ७ ॥
એથી અધિક માપની મુત્ત ગૃહસ્થે ધરને વિષે ન પૂજવી, પછી આગળ કહે છે. નવ હાથ સુધીતી પ્રતિમા પ્રાસાદમાં પૂજતી, તેથી મેાટી વિશાળ પ્રતિમા કે લિંગનું (ખુલ્લી વેદી પર) પ્રાસાદ વગર પૂજન કરવું.
तदूवें नवहस्तान्तं पूजनीय सुरालये । दशस्तादितो चार्चे प्रासादेन विनार्चयेत् ॥
ज्ञानरत्नकोश ॥