________________
1 ગય વસ્તુવિદ્યા સિવારે ત્રોચ્ચાર છે.
રાધિકાર
श्रीविश्वकर्मा उवाच
राजलिङ्ग प्रवक्ष्यामि यथाभवति शाश्वतम् ।
वेदादिवेदवृध्ध्या च यावत् त्रिंशद्धस्तकम् ॥ १॥ શ્રી વિશ્વકર્મા કહે છે કે હવે હું રાજલિંગને વિધિ કહું છું. તે હમેશાં શાશ્વત છે. પ્રારંભમાં ચાર હાથથી પ્રત્યેક ચાર ચાર હાથ વધારતાં છત્રીસ હાથ સુધી વધારતા જવું. જેથી નવ પ્રકારનાં રાજલિંગ થાય. (૪, ૮, ૧૨, ૧૬, ૨૦, ૨૪, ૨૮, ૩૨, ૩૬-એમ નવ પ્રકારે). ૧ બીજું માન –
'हस्तादिनवपर्यंत नवलिङ्गानि प्रोक्तानि ।
लिङ्गमान समाख्यातं प्रासादे पूजितानि च ॥२॥ બીજું માન કહે છે. એક હાથથી નવહાથ સુધીના નવ રાજલિંગ (ઘટિત લિંગ) કહ્યાં છે. આ પ્રમાણે લિંગનું માન કહ્યું. તે પ્રાસાદને વિષે પધરાવીને પૂજવાં. ૨
૧. રાજલિંગ=ઘટિતલિંગ એકથી નવ હાથનાં કહ્યાં છે. તેમાં પણ એક હાથથી છે છ આંગળની વૃદ્ધિ કરતાં નવ હાથ સુધીનાં તેત્રીશ કિંગ જાણવાં. અને તે તેત્રીશના પ્રત્યેકના નામો અપરાજિત સૂત્ર ૨૦૧ અને દેવતા પ્રકરણમાં આપેલાં છે. અપરાજિત સૂત્ર ૨૦૧માં એમ છ છ, ત્રણ ત્રણ, બલ્બ, એક એક, અર્ધ અધ, પા પા ને એક દેર એમ મળી દશ ભેદ કહી કુલ ૧૪૪૨૦ લિંગમાન સંખ્યા કહી છે.
૨. ઘણા જ સ્ત્રીને પાઠાન્તર.
, વરને વિષે એક અંગુઠાને પવથી ત્રણ ચાર આંમળનું લિંગ પૂજવું, અન્ય પ્રતિમા નવ આગળ કે અગિયાર કે બાર આંગળ પ્રમ ણ સુધીની ગૃહસ્થને ધરે પૂજવી.