________________
સિધિયાર ક. ૨૨ જ્ઞાન-ફિત્ત રાવ ગજે એકેક દોરે ( આંગળ)ની વૃદ્ધિ કરવી. તે શિલાની જાડાઈ બાર આંગળની કરવી. ૭-૮-૯
शैलजे शस्तमानोक्त इष्टिकानां तदर्धतः ।
शैलजे शैलनं कुर्या-दिष्टिकायां तथेष्टिका ॥ १० ॥ ઉપર જે પાષાણની શિલાનું માને કહ્યું તે પ્રશસ્ત છે. જે ઈંટની શિલા થાપન કરવાની હોય તે તેનું માન ઉપર કહેલ શિલા માનથી અધું રાખવું. પાષાણુના પ્રાસાદને અને પાષાણુની, ઈટના પ્રાસાદને ઈંટની શિલા સ્થાપવી. ૧૦ શિલા ઉપર કરવાની આકૃતિ
'पद्मपत्रसमायुक्ता नन्दावर्ती च स्वस्तिका ।
તહેવાયુપસંજ્ઞા જ પર્વધવાનુI || ૨ | શિલામાં પદ્મપત્ર, નંદાવર્ત, સ્વસ્તિક (સાથિ)ની આકૃતિ ચિહ્ન કેતરવાં. અગર તે (જે દેવનો પ્રસાદ હેય તે) દેવના આયુધની સંજ્ઞા કોતરવી. તે પીઠ બંધને અનુસરીને જાણવું. ૧૧
૧. મધ્યની કૂર્મશિલામાં કે અશલાઓમાં કયાં કયાં ચિહ્નોની આકૃતિ કરવી તે પૃથક પૃથફ ગ્રંથોમાં પૃથકું પૃથક્ મત છે. શ્રી વિશ્વકર્મા પ્રકાશમાં કાચબ, નાગ, જનાર્દન અને શ્રી ધ્રુવની આકૃતિ =અને મધ્યની શિલામાં અને વિદિશાની શિલાઓમાં રવરિતકની આકાંત કરવાનું કહે છે.
એજ ગ્રંથમાં પદ્મ સિંહાસન, તોરણ, છત્ર અને ચારભુજા યુન વિષ્ણુની આકૃતિ કરવાનું કહે છે. વળી એજ ગ્રંથમાં બ્રાહ્મણાદિ વર્ણ પ્રમાણે શિલાનું પ્રમાણ આપેલ છે. તેમજ વાસ્તુદેવના અંગ પ્રમાણે પાંચ શિલાઓ થાપન કરવાનું વિધાન વિગતથી આપે છે નિધિ કુંભનાં પણ જુદાં જુદાં નામે જુદા જુદા મોમાં કહે છે.
વિશ્વકર્મારણીત ક્ષીરાવમાં કૂર્મશિલામાં કરવાના નવ ચહ્નોનું સ્પષ્ટ વિધાન છે. તેમાં અશિલાઓનાં નામો અને નવનિધિ કુંભનાં નામો આપેલા છે. મયની વરણી શિલામાં કરવાનાં નવ ચિઢો કહે છે.
लहेरं च मत्स्यमंडूक मकरी ग्रासमेव च । शंखसर्पघटैर्युक्तः शिलाभध्ये घलंकृतः ॥५॥
શીવ ક. ૨૨ મે ૧ લહેર, ૨ મચ્છ, ૩ મંદૂક (કે), ૪ મધર, ૫ ગ્રાસ ૬ શંખ, ૭ સપ અને ૮ કુંભ એમ આઠ આકૃતિ કુમલામાં ફરતી કોતરવી. અને મધ્યમાં મહિલા પ્રમાણના પાંચમા ભાગને કુમ કોતર. (નવ ખાનાં પાડીને) અહીં આ આકૃતિઓ પૂર્વાદ અનુક્રમે લેવાનું પણ કહ્યું નથી. ત્યારે “પ્રાસાદતિલક =બેરાયા પ્રાસાદ”ના કર્તા સૂત્રધાર વીરપાલે ઉપરાકા લહેર અમણિના કમથી કાતરવાનું સ્પષ્ટ કહ્યું છે. શ્રી વિશ્વકર્માએ કહેલ લહેર