________________
૧es
संवरणाधिकार अ. ११ ज्ञानप्रकाश दीपार्णव
कार्या तिलकवृद्धिश्च यावत्क्षेत्रं वेदाश्रकम् । मंडपदलनिष्काश-मक्तिभागैस्तु कल्पना ॥ २३ ॥ बृहद्दलैमिनोद्भिन्ना मंडपक्रमभागतः ।
आसां युक्तिर्विधातव्या मेरुकूटान्तकल्पना २४ ॥ इति श्रीविश्वकर्मणा कृते वास्तुविद्यायां ज्ञानप्रकाशदीपाणवे
સંવરવિવારે વવશss: In ૨ w એ રીતે સંવરણાની ચાર ચાર તિલક ઘટિકાની વૃદ્ધિ કરતાં જવી. (એમ પચીશ સંવરણા ૧૦૪ ભાગની ૧૦૧ ઘંટિકાની કરતાં જવી). મંડપના અંશ, ભદ્ર, પ્રતિરથાદિના નીકાળા સંવરણાની વિભક્તિ વિભાગથી રાખવા. મંડપના ક્રમ વિભક્તિ ભાગથી જુદા જુદા અંગ ભદ્ર, પ્રતિરથાદિના નીકાળા થાય છે. એ રીતે કમે ક્રમે યુક્તિથી મેરૂફૂટ સુધીની સંવરણ ચડાવવી. ૨૩-૨૪
ઈતિશ્રી વિશ્વકર્મા વિરચિત વાસ્તુવિદ્યાના જ્ઞાનપ્રકાશ દીપાવના સંવરણાધિકારની, શિહ૫ વિશારદ પ્રભાશંકર ઓધડભાઈ સેમપુરાએ કરેલ શિલ્પપ્રશ્ના નામની ભાષા ટીકાને
અગિયારમા અધ્યાય સમાસ.
**
" મi :
''," " ' , તidge
1