________________
છે અથ વાસ્તુવિદ્યા સીવારે રશોડાયઃ |
श्री विश्वकर्मा उवाच
अथातः संप्रवक्ष्यामि संवर्णामानमुत्तमम् । एकहस्तादितः कृत्वा यावद्धस्तशतार्द्धकम् ॥१॥ प्रथमा पंचघंटा च द्वितीया नवघटिका । तावच्च चतुरोद्धि-विदेकोत्तर शतम् ॥ २॥ पंचविंशतिरित्युक्ता विभक्तिर्भागसंख्यया । विभक्तिरष्टभागाद्या यावद् वेदोत्तर शतम् ॥ ३॥ तदनन्तरं वृद्धिश्च चतुर्भागा यथोत्तरम् ।
चतुर्घटोद्भवा वृद्धिः संख्याभेदैश्च नामतः ॥४॥ - શ્રી વિશ્વકર્મા કહે છે – હવે હું ઉત્તમ માનની સંવરણાનું લક્ષણ કહું છું; તે એક હાથથી પચાસ હાથ સુધીના (મંડપાદિ)ને શામરણ કરવી. પહેલી પાંચ ઘંટાની શામરણ, બીજી નવ ઘંટાની શામરણ, એમ ચારચારની વૃદ્ધિ. એક એક ઘંટા સુધીની તે ભાગ સંખ્યાથી પશ્ચીશ સંવરણાની થાય છે. તે
વિભક્તિ ભાગસંખ્યાઃ–પહેલા આઠ ભાગની શામરણથી એક ચાર ભાગ સુધીની એમ પીશ સંવરણ ચારચાર ભાગની વૃદ્ધિથી કરતા જવું. વિભક્તિ ભાગના કમથી ચારચાર ઘટાની વૃદ્ધિ ભેદે કરીને કરવી. તેના પ્રત્યેકનાં પચીશ નામ કહ્યાં છે. ૧-૨-૩-૪
૧. સંવરણાને શિષએની ભાષામાં સમરણ કહે છે. શામરણ કયાં કોના પર કરવી તે સામાન્ય રીતે મંડપ પર કરવાનું કહે છે. ગર્ભગૃહ પર, શિખર અને મંડપ પર સંવરણ કરવાનું વિધાન છે. પરંતુ જ્યાં શિખર કરવાની દુર્ઘટતા હોય તેવા વિકટ સ્થાનમાં અગર તે યજમાન પોતાની ધનસંપત્તિની શક્તિ પ્રમાણે શિખર કે શામરણ કરાવે છે. ગર્ભગૃહ ઉપર પણ શામરણ જુનાં કામોમાં જોવામાં આવે છે
ઓરીસા=કલિંગ દેશમાં શિખરો તેમજ શામરણ પણ જોવામાં આવે છે. ગ્રામરણનો એક બીજો પ્રકાર તે ત્રિસટા છે. તે કલિંગ દેશમાં વિશેષ દેખાય છે. આપણે ત્યાં પણ સાધારણ અપદ્રવ્યવ્યય કરીને કમાવેલાં નાનાં મંદિરે પર ત્રિકટા જોવામાં આવે છે. ૧ શિખર, ૨ શામરણ અને ત્રીજો પ્રકાર ત્રિસ છે. નિસાને નાગરાદિ શાસ્ત્રોક્ત પાઠ હજુ જેવામાં આવેલ નથી. વિસરાએ સંવરણનું સંક્ષિપ્ત સ્વરૂપ છે ઘણા પ્રાચીન મંદિરમાં તે થોડા ફરફેર રૂપે જોવામાં આવે છે. સંવરણને નારી જાતિથી શિલ્પમાં સંબોધેલ છે. ત્રિા એ પ્રાચીન શિલ્પકૃતના પરિવર્તન સ્વરૂપે છે.