________________
કંકાવા સ. ૨૦ ના રોજાળવ
૧૬૩ બલાણુકના આગળ ભદ્રભાગ ઉપર માથે તારણ કરવું. તેની બહાર બલાણુકને સન્મુખ અને જમણી તરફ મત્તાવારણ-કક્ષાસન કરવાં. ૧૦૩
मूलप्रासादवद् द्वारं मंडपे च बलाणके ।
न्यूनाधिक न कर्त्तव्यं दैये हस्तांगुलाधिकम् ॥ १०४ ॥ મૂળ પ્રાસાદના પ્રમાણે બલાણુકના મંડપનું દ્વાર રાખવું (ઓછા વધતું) આઘા પાછું ન રાખવું. પરંતુ બધાણકનું (નીચેનું) જગતીના ઉદયમાંનું મૂળ પ્રવેશદ્વાર તેના ગજે આંગળ અધિક રાખવું. ૧૦૪ . બલાણુક (અન્ય મત) –
जगत्यग्रे चतुष्किका वामन तबलाणकम् । राजद्वारे विमानोतुङ्गं पंच वा सप्तभूमिका ॥ १०५ ॥ हर्म्यशाले गृहे वाऽपि कर्त्तव्यं गोपुराकृतिः । एकभूमौ त्रिभूम्यतं गृहद्वारस्य मस्तके ॥ १०६ ।। इति पंचविध
રાજન !' તિશ્રી વિશ્વકર્મા વારતુવાળ જ્ઞાનદારે
મંarઘવારે રામોડાણ: 1. ૨૦ || પ્રાસાદની જગતી આગળ જગતીમાં સમાય તેવી ચોકી કે મંડપ કરવો. તેને પણ “વામન” નામનું એલાણક કહે છે. રાજપ્રાસાદ આગળ વિમાન અને પાંચ કે સાત ભૂમિ ઉંચા એવાને “ઉત્તુંગ બલાણુક કહે છે. ઘરના દ્વારની ગોપુરાકૃતિ એક કે ત્રણ માળની ડેલીને હસ્યશાલ કહે છે. (અહીં જળાશય પુષ્કર બલાણુક અપૂર્ણ છે) ઈતિ પંચવિધિ બલાણુકઃ ૧૦૫-૧૦૬ ઇતિશ્રી વિશ્વકર્મા વિરચિત વાસ્તુવિદ્યાના જ્ઞાનપ્રકાશ પાણીનો મંડપોધિકાર પર શિલ૫ વિશારદ પ્રભાશંકર ધડભાઈ સોમપુરાએ રચેલ, શિ૯૫પ્રભા
નામની જાષાઢીકાના દશમે અધ્યાય સમાપ્ત,