________________
૧૩૫
પરિવાર . ૨૦ શાનારા કાર્ગવ
द्वादशाङ्गुलविस्तारः प्रासादे चतुर्हस्तके । चतुर्हस्तादितः कृत्वा यावद् द्वादशहस्तकम् ॥ १२ ॥ सा गुला भवेद् वृद्धिः प्रतिहस्ते विवर्धयेत् । द्वादशहस्तस्योर्द्ध तु यावत्तु त्रिंशहस्तकम् ॥ १३ ॥ एकाङ्गुला ततो वृद्धि-हस्ते हस्ते प्रदापयेत् । अत ऊर्ध्वं ततः कुर्याद् यावत्पंचाशद्धस्तकम् ॥ १४ ॥ अर्धाङ्गुला भवेद् वृद्धिः कर्तव्या शिल्पिभिः सदा ।
चतुर्गुणोच्छ्य मोक्त-मेतत्स्तंभस्य लक्षणम् ॥ १५ ॥ એક હાથના પ્રાસાદને ચાર આંગળ જાઓ તંભ કરે, બે હાથનાને સાત આંગળ, ત્રણ હાથનાને નવ આંગળ, ચાર હાથનાને બાર આંગળ સ્તંભ જાડો કર. પાંચથી બાર હાથ સુધીના પ્રાસાદને પ્રત્યેક હાથે દેઢ દેઢ આગળ વધારવો. તેરથી ત્રીસ હાથ સુધીના પ્રાસાદને પ્રત્યેક હાથે એકેક આંગળ અને એકત્રીશથી પચાસ હાથ સુધીના પ્રાસાદને પ્રત્યેક હાથે અર્ધા અર્ધા આંગળની વૃદ્ધિ કરતાં જવું. તે માનને જાડે સ્તંભ કરવો. (સામાન્ય રીતે સ્તંભની જાડાઈથી ઉંચાઈ ચાર ગણી કરવી. એ રીતે સ્તંભનું લક્ષણ શિલ્પિઓએ જાણવું. ૧૧-૧૫ (સાંધાર) મહાપ્રાસાદના પ્રાચીન મંડપનું ઉદયમાન૧ રાજનક લપડા વર્ષ તુ ૩ય મહત્તમ ૨ વેદિકા
पर कृत्वा दश हि सार्दाशान् भागैक रानसेनकम् ॥ १६ ॥ ૦ની આસપટ્ટ ૪ તંભ
वेदिका च द्विभागा तु भागार्धासनपट्टकः । છે કારણું ૧ સર स्तंभश्चैव चतुर्भागो भागाधै भरणं भवेत् ॥ १७॥
शरं च भागेनैकेन पट्टश्च सार्द्धभागकः ।
कन्यसं च समाख्यातं मध्यम शृणु सांप्रतम् ॥ १८ ॥ મહાપ્રાસાદના મહાપીઠના નરથરના મથાળાથી દ્વારપરના ઉત્તરંગના મથાળા સુધીની ઉંચાઈ મુખપ્રાગ્રીવ મંડપની સાડાદશ ભાગની કરવી. તેમાં એકનું રાજ સેનક, બે ભાગની વેદિકા (જંઘાણી રાશીયું), અરધા ભાગના આસનપટ્ટ (આસરેટ) કરે. તે ઉપર ચાર ભાગનો ઉંચા સ્તંભ કરે. અરધા ભાગનું ભરણું, એક ભાગનું સરૂ, અને દેઢ ભાગને પાટ જાહેર કરે. એ રીતે મંડપના ઉદયનું કનિઝમાને કહ્યું છે. મધ્યમ માનને ઉદય કહું છું તે સાંભળે. ૧૬–૧૧૮
પા
૧