________________
૧૩૪.
મંદાધિકાર છે. ૨૦ શાખા રાવ
“ષડસક', આઠ ખુણાવાળાનું સ્વસ્તિક નામ જાણવું. એ રીતે પાંચ પ્રકારના ખંભે પ્રાસાદના આભૂષણ રૂપ જાણવા.' –૮
भदैरलंकृता कुंभी स्तंभो भद्राष्टास्रवृत्तः ।।
भरण्यां पल्लवा वृत्ता शीर्षाग्रे वाथ किन्नराः ॥९॥ પ્રાસાદ મંડપની કુંભી ભદ્રથી અલંકૃત કરવી. એક તંભમાં જુદાં જુદાં સ્વરૂપ કહ્યાં છે. પરંતુ એક સ્તંભમાં ભદ્ર અછાસ અને વૃત્તના ઘટ્ટ પલ્લવયુક્ત કરવાં. ભરણાને ખુણે પત્રપાંદડાં અને નીચેની કર્ણિકા ગાળ (વૃત્ત) ( સ્તંભનું શીર્ષ અષ્ટાસ હોય તે) કરવી. “શરૂ” એક યા બે ગોળ ગુંડાવાળું કરવું. અગર કિન્નર (કીચક)ના રૂપથી અલંકૃત કરવું. ૯ સ્તંભનું વિસ્તાર (જાડ) પ્રમાણ પહેલું–
प्रासादस्य दशांशेन एकादशांशेनैव च ।
શિવ શવ્યા –ચમ-પૈસા છે ? . પ્રાસાદ રેખાયે હોય તેને દશમા ભાગે, અગિયારમા ભાગે કે બારમા ભાગે, સ્તંભની જાડાઈ રાખવી. તે , મધ્યમ અને કનિષ્ઠ માન જાણવું ? સ્તંભના વિસ્તાર (જાડ)નું બીજું પ્રમાણ–
एकहस्ते तु प्रासादे स्तंभः स्याच्चतुरङ्गुलः ।
सप्ताङ्गुलश्च द्विहस्ते त्रिहस्ते नवाङ्गुलः ।। ११ ॥ . તંબેની આકૃતિ પ્રમાણેનાં નામે અપરાજિત સૂત્ર ૧૮૪માં આજ પ્રમાણે કહ્યાં છે. બાપુના જ ૨૫૫માં (૧) રૂચક (રસ), વજ (અશિ) (૩) વિજક (સાળીશ, (૪) કલીનક (બત્રીશ અંશ), (૫) વૃત્ત (ગાળ), આમ નામ ને સ્વરૂપ કહ્યાં છે. માનસાર અ. ૧૫માં (૧) બ્રહ્મત (રસ), (૨) વિષ્ણકાંત (અઠશ), (૩) રૂદ્રકાંત (સાળી શકવૃત્ત), (૪) કલકત (પાંચ કે છાંશ) આમ નામ ને સ્વરૂપ આપેલ છે. સ્તંભના ધાટને નકથી અનેક પ્રકારની થાય છે. સાદા ઘાટવાળ, રૂપવાળા, નકશીવાળા થાય છે. બારમી તેરમી સદીના સ્થાપત્યના અવશેષમાં ધટપલવયુક્ત સ્તંભ જેવામાં આવે છે. હમણું બસેક વર્ષથી સ્તંભના સામાન્ય સ્વરૂપ નિચે ભદ્ર, તે પર અકાશ, તે પર ગોળ, અને તેની ઉપર એક ઈચને અઠાશના પટ્ટામાં ગ્રાસમુખ કે કુલ કરેલાં જોવામાં આવે છે. તે ત્રાસના મુખમાંથી સાંકળ ટેકરી લટકતી હોય છે. અગર કુલને તોગ હેય છે.
૨. અનિત સૂત્ર ૧૮૫માં પ્રાસાદના પ્રમાણથી તંભની જાડાઈ ૧૦-૧૧-૧ર૧૩ કે ૧૪ ભાગે એમ પાંચ પ્રકારે રાખવાનું વિધાન છે. તંભના જાડ પ્રમાણે તે વાસ્તુ દ્રવ્યની કઢતા ઉપર આધાર રાખે છે. આમ પાષાણુ, આરસ, જોધપુરી ખારે પત્થર કે પરબદરી પત્થર એમ ઉત્તરોત્તર પ્રઢ છે. એટલે આરસનો સ્તંભ ખારા કે રિબંદરી પથરના સ્તંભથી પાતળા થાય. તેમાં વિવેક બુદ્ધિથી કામ કરવું.