________________
૧૦૮
શિariધા જ ૧ શાનદાર શિખરની મૂળ રેખાને પાય મેળવવાનું વિધાન –
विमाननागरच्छंदे कुर्याद्विमानपुष्पके । 'निरंधारेषु सर्वेषु नागरे मिश्रकेऽपि वा ॥ १९ ॥ एकद्वित्रिक्रमादुक्ता भित्तिमध्ये यथोत्तरम् । गर्भमध्ये यदा रेखा महामर्मक्षयावहा ॥ २० ॥ सांधारे स्तंभरेखा च कर्तव्या मध्यकोष्ठके ।
भ्रमणी वाह्यभित्तिश्च क्रमात्संख्यां प्रकल्पयेत् ॥ २१ ॥ રેખાને પાય કયાં મેળવે તે વિધાન કહે છે – વિમાનનાગર છંદ, વિમાનપુષક છંદ, મિશ્રકાછિંદ, અને નાગરદના નિરધાર પાસામાં એક-બેત્રણ એમ શૃંગ ઉત્તરોત્તર ભીતિ પર ચડાવવાં. ગભારાની અંદર રેખા ગળવા ન દેવી. જે ગભારાની અંદર રેખા ગળે–પડે તે મહામ દોષ ઉપજે છે. તે નાશ કરનારે જાણો. આ પ્રમાણે નિરંધાર પ્રાસાનું વિધાન કહ્યું છે. પરંતુ બ્રમવાળા મહાપ્રાસાદ સાંધાર હોય તે તેને વચલો સ્તુપ કઠાને આગળના સ્તંભે, બરાબર કર્ણ આવે તે મુજબ ભ્રમણીની બહારની ભીંત ઉપર અનુક્રમે સંખ્યામાં શૃંગ ચડાવવાની યોજના કરવી. (એટલે સાંધાર પ્રાસાદના શિખરને પાયા મધ્યકષ્ટ-વચલા રતૂપના ગર્ભગૃહની ભીંત બહાર મેળવવો. ૧-૨૦-૨૧ શિખરોદયનાં ત્રણ પ્રમાણ
रेखाविस्तारमानेन सपादेन तदुच्छ्यः ।
त्रिभागसहितश्चैव सार्द्ध वा तु विचक्षणः ॥ २२ ॥ શિખર પાયો રેખાયે જેટલું પહેલું હોય, તેનાથી સવાયું શિખર (બાંધણે) ઉંચું કરવું. અથવા ૧; કે દોઢું ઉંચું શિખર બુદ્ધિમાન શિલ્પીએ કરવું. ર૨
दशधा मूले पृथुत्वे षड्भागः स्कंध उच्यते । पंचभागो भवेत् स्कंध उभयोः परिपक्षयोः ॥ २३ ॥
पड़बाह्य दोषदः प्रोक्तः पंचाधश्च न शस्यते । ૧. શિખરને પા=મુળરેખા મેળવવાની વિધિ નિરધાર પ્રાસાદમ ગભારાની અંદરની ફરકથી વધુ પાયે રાખો. નિtધારે ગૂઢમિત્ત વધારે વ્રજજિતિપુ.
૨, બ્રિખરની ઉંચાઈ કરવામાં શિપીઓમાં સવાયું, દેટું અને પિબમણું એમ ત્રણ રીતે કરવાની પ્રથા છે. ઉત્તર ભારતમાં પિબમણુ કે બમણ ઉંચા શિખરો જોવામાં આવે છે. પુરાણોમાં બમણા ઉંચાનો પાઠ છે.