________________
(૧૯)
પાનું.
વિષય.
પાનું. અનાયત કરવામાં પદવેધ સ્તંભદ કર્ણવેધ કે દ્વારેવેધ ન થવા દે નાની દેરીઓમાં પક્ષગર્ભ ચલિત કરવા વિશે; પરંતુ બ્રહ્મગર્ભ કદી ન ચલિત કરે સારા કુશળ શિલ્પી પાસે જીનાલયના ગુંચવામાં કામ કરાવવા કારણસર અપવાદરૂપ શાસ્ત્ર વિહિનમાર્ગ કહ્યો હોય ત્યાં ગુણદેવને વિચાર શિલ્પીએ કરીને કામ કરવું તેમાં વધ દેષ ન જાણુ દેવકુલિકાઓનું તળ ચેકીયાળાના તળથી ઉંચું રાખવું
વાયતનનું કામ કરતાં ઘણું ગુણોવાળું અને અલ્પષયુક્ત કામ કરવામાં દોષ ન જાણવો. અષ્ટાપદ સમવસરણ અને મેરુશિખરના જીન આગમાં કહેલા માન પ્રમાણથી ન કરતાં વ્યવહારૂ કહિપત ભાવથી તેની રચમાં કરવી જંબુદ્વીપમાં ભરતક્ષેત્રના જિન તીર્થકરની અતિત અનાગત અને વર્ત. માન ચોવીશીને ક્રમ નામ અને લાંછન વીશ વિહરમાન (મહાવિદેહ ક્ષેત્રમાં વર્તમાનકાળે વિચરતા સિમંધર આદિ
વિષય. વીશ વિહરમાનના ક્રમ નામ અને લાંછને શાશ્વતા ચાર જીનના નામ અને લાંછને જિન તીર્થકરોના પંચ કલ્યાણ વર્તમાન ચોવીશી તીર્થકરના પ્રત્યેની ગણધર સંખ્યા કુલ ચૌદસો બાવન ઓમકારમાં પંચ પરમેષ્ટિ અહંત
શ્વત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય અને સાધુ રકત પીળા લીલા શ્યામ હકારમાં ચોવીશ વર્ણ પ્રમાણે તીર્થકરો સહસ્ત્રકૂટતર્ગત ૧૨૪ તીર્થકરો અજિતનાથજીના ઉકાળે વિચરતા ૧૭૦ તીર્થકરો અષ્ટમંગળ અને તેનું આલેખન ચૌદ સ્વન અને તેનું આલેખન પરિકરમાં સમાવી લેવામાં આવતા અષ્ટ પ્રાતિહાર્યના નામે ચતુર્મુખ મહા પ્રાસાદનું તળદર્શન ૧૦૮ ઇનાયતન ચાલીશ મંડપ સેળ ચોક સેળસે સ્તંભ સંખ્યા (પ્રથમ ભૂમિ) ચાર બલણકે બહેતિર છનાલયનું તળ દર્શન ચોવીશ જીનાલયના ત્રણ પ્રકારે તળ દર્શન આલેખન બ્લેક અગ્યાર
સિદ્ધાંત વાચસ્પતિ પ્રશાંતમૂર્તિ ન્યાયવિશારદ તિ: શિપ મહેદધિ સુખસિદ્ધપ, પુ. જેનાચાર્ય શ્રીમદ્ વિજયસૂરીશ્વરજી મહારાજના શુભાશીર્વાદ
નમઃ | શિલ્મક્ષેત્રે પ્રકાશરૂપ વિશ્વમાં વિરચિત “દીપાવનામે આ શિપગ્રંથનું ગુર્જર ભાવાનુવાદ સહિત સંપાદન કાર્ય શિલ્પશાસ્ત્રી શ્રી પ્રભાશંકરભાઈ શિલ્પ વિશારદે કરેલું છે તે શિલ્પ સ્થાપત્યના કાર્યોમાં ઉપકારક બને !
નિર્વિઘ આરાધનાની ધાર્મિક પ્રવૃત્તિઓમાં શિ૯૫ સાહિત્ય અનુભવી ભોમીયાનું કામ કરે છે. પ્રાચીન મહાપુરૂષો પણ આ વસ્તુનું સમર્થન કરે છે. જૈન આગમોમાં પણ શિલ્પ સાહિત્ય વિષયક ઉલ્લેખ મળે છે. આ દીપાર્ણવ ગ્રંથમાં જૈન શિ૯પાનુસાર જીનપ્રાસાદ,