________________
८२
द्वारमानाधिकार अ. ६
ज्ञानप्रकाश दीपार्णव
અને બે બે ભાગના બે રૂપસ્તંભે કરવા. પહેલી પત્રશાખા, બીજી ગંધર્વશાખા, ત્રીજી રૂપસ્તંભશાખા, ચેથી ખત્વશાખા, પાંચમી ગંધર્વશાખા, છ રૂપસ્તંભ, સાતમી રૂપશાખા, આઠમી ખત્વશાખા, અને છેલ્લી નવમી સિંહશાખા જાણવી. શાખાના પેટા વિસ્તારના ચેથા ભાગે પાંચમા ભાગે; અથવા સાડાચાર ભાગે શાખાના પ્રવેશદ્વાર રાખવાં. આ નવ શાખાની વિધિ કહી. તેમાં બે રૂપ સ્ત આવે (અન્ય શાખાઓમાં એક રૂપરંભ હોય છે.) ૨૭-૨૮-૨૯૩૦-૩૧
वेदांशे द्वारपालाश्च गंगायमुनयोस्तथा । परे चामरधारी च ऊचे मृणालभूषितम् ॥ ३२ ।।
શાખાની ઉંચાઈના ચેથા ભાગે દ્વારપાલ કરવા. (ડાબી શાખામાં) યમુના અને જમણી શાખામાં ગંગાનાં સ્વરૂપે પણ કરી શકાય. તેની બે બાજુ ચામરધારીનાં સ્વરૂપ કરવાં. તે ઉપર દંડ સાથે કમળથી શેભતી શાખાઓ કરવી. ૩૨
ઉદુબર વિભાગ અને
સ્વરૂપ– मूलनासिकसूत्रेण એનો સમ ! દ્વારશાખાને ઠેક-પ્રતિહાર-ચામર છરધારી
द्वाविस्तारत्रिभागेन मध्ये वृत्तमंदारकम् ॥ ३३ ॥ उदुम्बरस्य चोत्सेधं त्रिधाभक्त तु कारयेत् । पीठ तु भागमेकेन द्विभागा पट्टिका भवेत् ॥ ३४ ।। मंदारकोभयपक्षे कीर्तिवक्त्रं कुणीद्वयम् । उदुंबर समाख्यातं पद्ममृणालसंयुतम् ॥ ३५ ॥