________________
૭૨
प्रासादोदय मंडोवराधिकार अ. ५ शानप्रकाश दीपाव પ્રાસાદ રેખાયે હોય તેને ભાગની કળીને મધ્યસ્થી; ત્રીજા ભાગની કેળીને ભ્રમ અને પ્રાસાદના અર્ધ ભાગની કેળીને સભ્રમ, એમ ત્રણ પ્રકારનાં પ્રમાણે કોળીનાં નામ સાથે કહ્યાં છે. ૬૦ પ્રણાલ વિચાર–
पूर्वापरस्य प्रासादे प्रणालं शुभमुत्तरे ।
दक्षोत्तरे शुभं पूर्व चतुर्जगती मण्डपे ।। ६१ ॥ પૂર્વ અને પશ્ચિમ મુખના પ્રાસાદને પ્રણાલ (પરનાળ) ઉત્તરે મૂકવી તે શુભ છે. તથા ઉત્તર દક્ષિણ મુખના પ્રાસાદમાં પ્રણાલ પૂર્વે મૂકવી, પરંતુ જગતી અને મંડપમાં તે ચારે દિશાએ પાણીના નિકાસની પ્રણાલ રાખવી. ૬૧
इत्युक्तं मानमुद्दिष्टं वास्तुविद्भिरुदाहृतम् ।
धर्मार्थकाममोक्षाणां कथितं प्राप्तिहेतवे ॥ ६२ ॥ વાસ્તુવિદ્યાના જ્ઞાતાએ ઉપર પ્રમાણે જે માન બતાવેલ છે, તે પ્રમાણે કરવાથી, ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ (ને હેતુ કહ્યો છે) થાય છે. દર
सर्वफलमत्रानोति इदृशं वास्तु कारयेत् । अन्यथा कुरुते वास्तु शिल्पदोषो महान् भवेत् ॥ ६३ ॥ इतिश्री विश्वकर्मणा कृते वास्तुविद्यायां ज्ञानप्रकाशदीपावे
प्रासादोदय मंडोवराधिकारे पंचमोऽध्यायः ॥५॥ વિદ્વાન શિલિપઓના કહ્યા પ્રમાણે વાતુ કર્મ કરવાથી, ઈચ્છિત ફળ મળે છે, પણ તેથી ઉલટું કામ કરવાથી, શિલ્પને માટે ભય ઉત્પન્ન થાય છે. ૬૩ ઇતિશ્રી વિશ્વકર્મા વિરચિત વાસ્તુવિદ્યાના જ્ઞાનપ્રકાશ દીપાવને પ્રાસાદના ઉદયમાન અને માવરાધિકા૨ નામ, શિપ વિશારદ પ્રભાશંકર ઓઘડભાઈ સોમપુરાએ
રચેલ, શિલ૫પ્રભા નામની ભાષાટીકાને પાંચમે અધ્યાય સમાપ્ત. ૧, કાળી મુકવાને હેતુ શિખયુક્ત પ્રાસાદના ઉપાંગેના નીકાળાના કારણે બુદ્ધિ પૂર્વકને છે. પરંતુ સંવરણાયુક્ત પ્રાસાદને કળીનું અલ્પ પ્રમાણુ યોગ્ય છે. અગર તેનાથી હતી. કારણ કે તેનાં ઉપાંગે ઘણું ઓછી હોય છે.