________________
जगती तोरणाधिकार अ. ३
પર
-
ઇશાનદેવ
ગતીના પ્રતિહારા
-
ज्ञानप्रकाश दीपाच
વિદિશાના દિગ્પાલા
wchas
અગ્નિદેવ
વિશેષણ વિશ્વા
L.4m
નૈઋત્યદેવ
Tazl
એ
ayte
વાદેવ
'आदिमूर्त्तिः पदन्यासात् प्रतिहारा वामेतरे । वामे चैव भवेन्नंदि - महाकालय दक्षिणे ॥ २० ॥ याम्यद्वारे भवेद् भृंगी हेरम्बश्चैव दक्षिणे । पश्चिमे दुर्मुखो वा पांडुरो वाथ दक्षिणे ॥ २१ ॥ सोम्यां चैत्र सितो वा सितश्चैव दक्षिणे ।
૪૩
મધ્યના પદમાં આદિમૃતિ (શિવની) સ્થાપન કરવી. તેની ડાબી જમણી તરફ પ્રતિહારનાં સ્વરૂપે કરવાં. પૂર્વ દિશામાં આદિમૂત્તિની ડાબી તરફ નંદી, અને જમણી તરફ મહાકાલ નામના પ્રતિહારો બનાવવા. દક્ષિણ દિશામાં ડાખી તરક્ ભૃંગી, અને જમણી તરફ હેર'ખ નામના પ્રતિહારો બનાવવા. પશ્ચિમ દિશામાં ડાખી તરફ્ દુખ અને જમણી તરફ પાંડુર નામના પ્રતિહારા અનાવવા. ઉત્તર દિશામાં ડાબી તરફ સિત અને જમણી તરફ અસિત નામના પ્રતિહારાની મૂર્ત્તિઓ
સ્થાપન કરવી. ૨૦-૨૧
૬. અહીં શિવપ્રાસાદની કલ્પના કરીને શિવના આઠ પ્રતિદ્વારાનાં નામ ઉપર કર્યા છે. પરંતુ પ્રાસાદમાં જે આદિવ (મૂળનાયક પ્રભુ) બિરાજમાન હોય તે દેવના પ્રતિહારી પૃથક પૃથક્ કથા છે. તે પ્રમાણે જેના તેના પ્રતિહારીનાં સ્વરૂપા જગતી કે દ્વારશાખામાં દશાવાર કરવાં,
તા. }