________________
હપ
વાવ તા. ૨ જ્ઞાનાવરા હાળા
कोष्ठेषु कथिता अंका मातृकान् वर्णान् योजयेत् ।
नपुंसकं विसर्ग च त्यजेच्च योगमक्षरम् ॥ ८॥ અંકની નીચેની ચાર પંક્તિના કોઠાઓમાં અનુક્રમે માતૃકા અક્ષરે લખવા. તેમાં = * ૪ જૂ ૪ : સ્વને, વિસગને, તથા સંયુક્ત (જેડીયા) અક્ષરે ક્ષ, જ્ઞ એ વ્યંજનને છોડી દેવા. ૮ ૧૪ ૨૭ ૨ ૧૨ ૧૫ ૮ ૪ ૩ ૫ ૬ ૯ | પરસ્પર ભક્ષક આય નીચે પ્રમાણે અ આ ઇ ઈ ઉ ઊ એ ઓ ઔ અં | ધવજ ધૂમ સિંહ યાન ક ખ ગ ઘ ડ ચ છ જ ઝ બ ટ | ૧ ૨ ૩ ૪ ઠ ડ ઢ ણ ત થ દ ધ ન પ ફ | પૃષ ખર ગજ વાંક્ષ બ ભ મ ય ર લ વ શ ષ સ હ | ૫ ૬ ૭ ૮
स्वामेनामाक्षरांकेन गुणये पंक्तिगान् । फलं हरेदष्टभिस्तु शेषमायो मनुष्यस्य ॥९॥ ध्वजादीनां चतुर्णां तु चत्वारो वृषभादयः । भक्षका भवने वा गृहस्वाम्यायभक्षकः ॥१०॥ इतिश्री विश्वकर्मणा कृते वास्तुविद्यायां ज्ञानप्रकाशदीपार्णवे
पुरुषाधिकारे द्वितीयोऽध्यायः ॥ ઘરધણી (સ્વામિ)ના નામને પહેલે અક્ષર હોય તે ધીરે નામના જેટલા અક્ષરો હોય તેટલી સંખ્યાને પહેલી પંક્તિમાં જે અંક હેય તેટલાથી ગુણી અને તેને આઠે ભાગ લેતાં જે શેષ રહે તે ઘરધણીને ધ્વજાદિ આય જાણ. ધ્વજાદિ (ધ્વજ, ધૂમ્ર, સિંહ અને શ્વાન) એ ચાર આના અનુક્રમે વૃષભાદિ ચાર (વૃષ, ખર, ગજ અને દેવાંક્ષ) એ આ પરસ્પર ભક્ષક છે. તે ભક્ષક આય ભવનના સ્વામિના આયને ભક્ષક હેય તે સ્વામિનું મૃત્યુ થાય. માટે આય સામા ભક્ષક આ આવે તે તજવા. ૯-૧૦ ઈતિશ્રી વિશ્વકર્મા વિરચિત વાસ્તુવિદ્યાના જ્ઞાનપ્રકાશ દીપાવનો પુરૂષાધિકાર નામને શિ૯૫ વિશારદ પ્રભાશંકર ઓઘડભાઈ સોમપુરાએ રચેલ,
શિલ્પપ્રભા નામની ભાષાટીકાનો બીજો અધ્યાય સમાસ. ૧ ભવનના માલીકનું નામ ભીમજી છે તે 'ભ” અક્ષરની ઉપલી પંક્તિમાં ૨ અંક છે હવે ભીમજીના નામના ત્રણ અસર છે. તેને ૨૭૪=૮૧ થાય તેને આઠે. ભાગતાં શેષ એક-૧ રહે તે ભીમજીને ધવજ આય ઉપન્યા. હવે જે ઘરને આય વૃષાય હેય તે તે ભક્ષક છે. તે મૃત્યુ ઉપજાવે, પણ જે ઘરને આય ગાય કે બીજે હોય તે સારું જાણવું જે ભક્ષક આય હોય તે ઘરને આય બદલ.