________________
૨૦ : શ્રીસિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન કરે છે. ભોજ પણ આ ન્યાસ' કારને ટેકે આપે છે. (જુઓઃ તુમ ૧-૨) હરદત પણ “ લીલા ૬ રૂ. ૭રે.] ના ટીકાકાર તરીકે વામનનું નામ આપે છે. (જુઓઃ પર્વ ૨.૨. ૨૭)
એ પછી “વિશ્રાંતિવિદ્યાધર' નામના વ્યાકરણની રચના વામને કરી છે. વામન નામના અનેક વિદ્વાને થયા છે. પ્રસિદ્ધ જૈન તાર્કિક શ્રી. મલવાદીએ આ વ્યાકરણ પર એક ન્યાસગ્રંથ રચ્યો હતે. (“પ્રભાવક ચોરત્ર: મલવાદી પ્રધ) મલવાદીની સમય સં. ૫૭૩ મનાય છે. તેથી વામન એમની પૂર્વ થયા હેય. આને ઉલ્લેખ “ગણરત્ન–મહોદધિમાં પણ મળે છે. આ વ્યાકરણગ્રંથ આજે અપ્રાપ્ય છે.
એ પછી “શાકટાયન વ્યાકરણની રચના જૈનાચાર્ય પાલ્યકીર્તિએ કરી છે. આનું નામ શાકટાયન કેમ પ્રસિદ્ધિમાં આવ્યું તે જાણી શકાતું નથી. સંભવ છે કે, જન વૈયાકરણમાં પાકીર્તિ અસાધાર વૈયાકરણ હોવાથી એક પ્રાચીન વૈયાકરણ શાકટાયનની ઉપમાપ તેમનું ઉપનામ શાકટાયન હેય. શકાયનકાર ખાસ જૈનેન્દ્રના ઋણી છે; છતાં ઠીક ઠીક લાધવ કરવાનો પ્રયત્ન કર્યો છે. આ પાલ્યકીર્તિએ પોતાના વ્યાકરણ પર “અમેઘવૃત્તિ ' રચીને સુંદર વિરતાર કર્યો છે તે વ્યાકરણની પંચાંગી રચાને પૂર્ણતા આવ્યું છે. “શાકટાયન વ્યાકરણ” તેના સમયમાં લોકપ્રિય બન્યું હતું એ તેના પર રચાયેલી કાકા અને કેટલાક ગ્રંથે પરથી જાણી શકાય છે. તેના પર વર્ધમાનસૂક્િત ગણરત્નમહોદધિ ૨૧ અને “માધવીયધાતુવૃત્તિ' નામના સુંદર ગ્રંથ લખાયા છે.
પાલ્યકીર્તિ રાષ્ટ્રકુટવંશીય રાજા અમેઘવર્ષની સભાના સન્માન્ય વિદ્વાન હતા અને તે રાજવીના નામને યશસ્વી બનાવવા તેમણે વૃત્તિનું નામ પણ ચમેલા રાખ્યું. તેને રાજ કાળ ઈ. સ. ૮૧૪ થી ૮૭૭ છે એટલે આ વ્યાકરણ તે સમયનું માની શકાય પજ્ઞવૃત્તિ હજી પ્રગટ થઈ નથી. આના પર યક્ષવર્મા નામના વિદ્વાનની “ચિંતામણિ” નામક લઘુત્તિ કાશીથી પ્રગટ થઈ છે.
આચાર્ય મલયગિરિએ પિતાના “નદીસૂત્ર'ની ટીકા (પૃ. ૧૫) માં શાકટાયનને જાનવરત્તિ. ત્રામાણી તરીકે ઉલ્લેખ્યા છે એટલે તેઓ યાપનીય સંઘના આચાર્ય હતા. યાપનીય સંધને બાહ્યાચાર ઘણેખરે દિગબર સાથે મળતઝુલતે છે. તેઓ નગ્ન રહેતા અને શ્વેતાંબર આગમેને આદરની દષ્ટિએ
તા. આચાર્ય શાકટાયને પોતાની “અમોઘવૃત્તિ માં છેકgs, બિપિ q= આદિ શ્વેતાંબર ગ્રંથને અત્યંત આદરપૂર્વક ઉલ્લેખ કર્યો છે. સાકટાયને કેવલવલાહાર અને સ્ત્રીમુક્તિના સમર્થન માટે સ્ત્રો અને શે
નામનાં બે પ્રકરણ ર છે. આમ યાપીય સંધ શ્વેતાંબર અને દિગંબર બંને સંપ્રદાયોની કેટલીક વાતોને સ્વીકાર કરતો હતે. એક રીતે આ સંધ અને સંપ્રદાયને જોડવા માટે શુંખલારૂપ કાર્ય કરતા.
લગભગ આઠમી સદીમાં મીમાંસક કુમારિલે વ્યાકરણની ચીટ ધરાવનારા બ્રાહ્મણોમાં ખળભળાટ મચાવ્યું. તેણે “મહાભાષ્ય' અને “વાકયપદીય'માં ઉલ્લેખેલ “તજ્ઞા જ પરન માં જે લૌકિક વ્યાકરણ ભણવાનું સૂચવે છે, તેનું પોતાના “તંત્ર વાર્તિક માં ખંડન કર્યું છે. તેણે જણાવ્યું કે વૈદિક વ્યાકરણ જે પ્રાતિશાખ્યોમાં નિરૂપાયું છે તે જ ભણવું જોઈએ. લૌકિક વ્યાકરણ ભણવાની કંઈ જ
૨૧. તેમણે ગ્રંથો રચનાકાળ નાંખ્યો છે: રતનવાવેજોાપુ રાતી તૈy (13) પ વનt विक्रमतो गणरत्नमहोदधिर्विहितः ॥
૨૨. જુઓ જૈન સાહિત્ય સંશોધક ખંડ ૨, અંક ૩-૪ માં એ પ્રકરણ પ્રમટ થયાં છે. ૨૩. જુઓઃ પં. શ્રી. મહેન્દ્રકુમાર ન્યાયાચાર્યની ચાવમુદ્ર મા. ૨ની પ્રસ્તાવના