________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
અ. ૮ સૂત્ર ૧૬-૧૭–૧૮-૧૯-૨૦–૨૧ ]
[ ૫૧૩
નામ અને ગોત્રકર્મની ઉત્કૃષ્ટસ્થિતિ વિંશતિર્નામોત્રયો: ૬।।
અર્થ:- [ નામોત્રયો: ] નામ અને ગોત્રકર્મની ઉત્કૃષ્ટસ્થિતિ [વિંશત્તિ: ] વીસ ક્રોડાક્રોડી સાગરોપમ છે. ।। ૧૬।।
આયુકર્મની ઉત્કૃષ્ટસ્થિતિ
त्रयस्त्रिंशत्सागरोपमाण्यायुषः।। १७।।
અર્થ:- [ ગયુવ: ] આયુર્મની ઉત્કૃષ્ટસ્થિતિ [ત્રયત્રિંશત્ સાગરોપમાનિ] તેત્રીસ સાગરોપમ છે. ।। ૧૭।।
વેદનીયકર્મની જઘન્યસ્થિતિ
अपरा द्वादशमुहूर्ता वेदनीयस्य ।। १८ ।।
અર્થ:-[ વેવનીયસ્ય અપા] વેદનીયકર્મની જઘન્યસ્થિતિ [દાવશમુહૂર્તા] બાર મુહૂર્ત છે. ।। ૧૮।।
નામ અને ગોત્રકર્મની જઘન્યસ્થિતિ
નામોત્રયોરૌ।। ૬ ।।
અર્થ:- [ નામોત્રયો: ] નામ અને ગોત્રકર્મની જઘન્યસ્થિતિ [ગૌ] આઠ મુહૂર્તની છે. ।। ૧૯૫
બાકીનાં જ્ઞાનાવરણાદિ પાંચ કર્મોની જઘન્યસ્થિતિ
શેષાળામંતર્મુહૂર્તા।। ૨।।
અર્થ:- [ શેષાનામ્ ] બાકીનાં એટલે કે જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય, અંતરાય અને આયુ-એ પાંચ કર્મોની જઘન્યસ્થિતિ [ અંતર્મુહૂર્તા] અંતર્મુહૂર્ત છે. સ્થિતિબંધના પેટાભેદનું વર્ણન અહીં પુરું થયું. ।। ૨૦।।
હવે અનુભાગબંધનું વર્ણન કરે છે (અનુભાગબંધને અનુભવબંધ પણ કહેવાય છે) – અનુભવબંધનું લક્ષણ વિષાોડનુભવ: ।। ૨।। અર્થ:- [ વિષા: ] વિવિધ પ્રકારનો પાક [અનુભવ: ] તે અનુભવ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com