________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ૧૨ ]
| [ મોક્ષશાસ્ત્ર ગોત્રકર્મના બે ભેદ
ઉજ્જૈનૈવૈશ્યા રાા અર્થ- [૩ળે: નીવ: ] ઉંચગોત્ર અને નીચગોત્ર એ બે ભેદ ગોત્રકર્મના છે. || ૧૨ IT
અંતરાયકર્મના પાંચ ભેદ दानलाभभोगोपभोगवीर्याणाम्।।१३।। અર્થ- [વાન નામ ભોગ ઉપમા વીર્યાળામ] દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગવંતરાય અને વીર્યંતરાય-એ પાંચ ભેદ અંતરાય કર્મના છે.
પ્રકૃતિબંધના પેટા ભેદોનું વર્ણન અહીં પૂરું થયું. || ૧૩ાા હવે સ્થિતિબંધના ભેદોનું વર્ણન કરે છેજ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય અને અંતરાયકર્મની
ઉત્કૃષ્ટસ્થિતિ आदितस्तिसृणामन्तरायस्य च त्रिंशत्सागररोपमकोटीकोट्यः
પST સ્થિતિ: ૨૪ ા અર્થ - [ ગતિ: તિરૃપમ] પહેલેથી ત્રણ (અર્થાત્ ) જ્ઞાનાવરણ, દર્શનાવરણ તથા વેદનીય ) [ અંતરાયરૂચ ૨] અને અંતરાય-એ ચાર કર્મોની [૫૨] રિથતિ] ઉત્કૃષ્ટ સ્થિતિ [ત્રિશત્ સારોપમોદીવોટ્સ:] ત્રીસ ક્રોડાકોડી સાગરોપમ છે.
નોંધઃ- (૧) આ ઉત્કૃષ્ટ સ્થિતિનો બંધ મિથ્યાદષ્ટિ સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપક જીવને જ થાય છે. (૨) એક કરોડને એક કરોડથી ગુણતાં જે ગુણાકાર આવે તે ક્રોડાકોડી છે. || ૧૪ના
મોહનીયકર્મની ઉત્કૃષ્ટસ્થિતિ
सप्ततिर्मोहनीयस्य।।१५।। અર્થ - [મોદનીયરચ] મોહનીયકર્મની ઉત્કૃષ્ટસ્થિતિ [સપ્તતિ: ] સિત્તેર ક્રોડા કોડી સાગરોપમ છે.
નોંધ:- આ સ્થિતિ પણ મિથ્યાદષ્ટિ સંજ્ઞી પંચંદ્રિય પર્યાપ્તક જીવને જ બંધાય છે. || ૧૫
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com