________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૮ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
કોઈ કહે કે અસંગક્રિીડામાં તો હિંસા થતી નથી. તેને કહે છે
यदपि क्रियते किञ्चिन्मदनोद्रेकादनङ्गरमणादि। तत्रापि भवति हिंसा रागाद्युत्पत्तितन्त्रत्वात्।।१०९ ।।
અન્વયાર્થ- અને [ ]િ એ ઉપરાંત [ મનોક્રેત ] કામની ઉત્કટતાથી [ યત વિશ્વિત] જે કાંઈ [ મનરમાદ્રિ] અનંગક્રિીડા [ યિતે] કરવામાં આવે છે [તેત્રા]િ તેમાં પણ [ +TIઘુત્પત્તિતત્રત્યાર્] રાગાદિની ઉત્પત્તિને કારણે [ હિંસા ] હિંસા [ભવતિ] થાય છે.
ટીકાઃ- “યત્ પિ મનોદ્રા અનYરમાદ્રિ વિશ્વ યિતે તત્રાપિ હિંસા ભવતિ રાઘુત્પત્તિતત્કૃત્વા '– જે જીવ તીવ્ર ચારિત્રમોહ કર્મના ઉદયથી (ઉદયમાં જોડાવાથી) તીવ્ર કામવિકાર થવાને લીધે અનંગક્રીડા કરે છે ત્યાં પણ હિંસા થાય છે. કેમકે હિંસાનું થવું રાગાદિની ઉત્પત્તિને આધીન છે. જો રાગાદિ ન થાય તો હિંસા કદી થઈ શકતી નથી. માટે એ સિદ્ધ થયું કે અનંગક્રીડામાં પણ હિંસા થાય છે. ૧૦૯.
કુશીલના ત્યાગનો ક્રમ
ये निजकलत्रमात्रं परिहर्तुं शक्नुवन्ति न हि मोहात्। निःशेषशेषयोषिन्निषेवणं तैरपि न कार्यम्।। ११० ।।
અન્વયાર્થ- [૨] જે જીવ [ મોદાન] મોહને લીધે [ નિગનત્રમાā] પોતાની વિવાહિતા સ્ત્રીને જ [ પરિદતું] છોડવાને [ દિ] નિશ્ચયથી [ ન શવનુવન્તિ ] સમર્થ નથી [ તૈ: ] તેમણે [ નિ:શેષશેષયોfષત્રિષેવનું ]િ બાકીની સ્ત્રીઓનું સેવન તો અવશ્ય જ [૧] ન [વાર્ય ] કરવું જોઈએ.
ટીકાઃ- “જે (નીવા:) દિ મોદીનું નિનતંત્રમાä પરિદતું હિ ન અનુવન્તિ તૈરપિ નિ:શેષશેષયોfષત્રિષેવનું ન ાર્ય'- જે જીવ અપ્રત્યાખ્યાનાવરણ ચારિત્રમોહનીયના ઉદયથી (–ઉદયવશે )પોતાની વિવાહિતા સ્ત્રીને છોડવાને શક્તિમાન નથી તેઓએ (વિવાહિતા સ્ત્રી સિવાયની) સંસારની સમસ્ત સ્ત્રીઓ સાથે કામસેવન ન કરવું પોતાની વિવાહિતા સ્ત્રીમાં જ સંતોષ રાખવો. એ એકદેશ બ્રહ્મચર્યવ્રત છે, તથા સ્ત્રીમાત્રની સાથે કામસેવન કરવાનો ત્યાગ કરવો તે મહાવ્રત છે. ૧૧૦.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com