________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
[ ૮૫
અન્વયાર્થ:- [હિંસાયા: ] હિંસામાં [ઘ] અને [સ્તેયસ્ય] ચોરીમાં [અવ્યાપ્તિ: ] અવ્યાપ્તિદોષ [7] નથી, [ સા સુઘટમેવ] તે હિંસા બરાબર ઘટે છે, [યસ્માત્] કારણ કે [અન્ય: ] બીજાના [ સ્વીકૃતસ્ય] સ્વીકારેલા [દ્રવ્યસ્ય] દ્રવ્યના [ગ્રહને] ગ્રહણમાં [ પ્રમત્તયોગ: ] પ્રમાદનો યોગ છે.
ટીકા:- ‘હિંસાયા: સ્નેયસ્ય અવ્યાપ્તિ: ન સા સુઘટમેવ યસ્માત્ અન્ય: સ્વીકૃતસ્ય દ્રવ્યસ્ય પ્રદળે પ્રમત્તયોગ: મવતિ’– અર્થ:- હિંસામાં અને ચોરીમાં અવ્યાપકપણું નથી પણ સારી રીતે વ્યાપકપણું છે. કેમકે બીજા એ મેળવેલા પદાર્થમાં પોતાપણાની કલ્પના કરવી તેમાં પ્રમાદયોગ જ મુખ્ય કારણ છે.
ભાવાર્થ:- જો કોઈ જીવને કોઈ કાળે ( –જે સમયે ) જ્યાં ચોરી છે ત્યાં હિંસા ન હોય તો અવ્યાપ્તિ નામ પામે, પણ પ્રમાદ વિના તો ચોરી બને નહિ. પ્રમાદનું નામ જ હિંસા છે અને ચોરીમાં પ્રમાદ અવશ્ય છે. માટે એમ સિદ્ધ થયું કે જ્યાં જ્યાં ચોરી છે ત્યાં ત્યાં અવશ્ય જ હિંસા છે. ૧૦૪.
હિંસા અને ચોરીમાં અતિવ્યાસિ પણ નથીઃ
नातिव्याप्तिश्चः तयोः प्रमत्तयोगककारणविरोधात् । अपि कर्म्मानुग्रहणे नीरागाणामविद्यमानत्वात् ।। १०५ ।।
અન્વયાર્થ:- [વ] અને [નીરાવાળાન્] વીતરાગી પુરુષોને [પ્રમત્તયોૌજારવિરોધાત્] પ્રમાદયોગરૂપ એક કારણના વિરોધથી [ર્માનુગ્રહને] દ્રવ્યકર્મ નોકર્મની કર્મવર્ગણાઓ ગ્રહણ કરવામાં [ અપિ] નિશ્ચયથી [ સ્તેયT] ચોરી [ અવિદ્યમાનત્તાત્] ઉપસ્થિત ન હોવાથી [તયો:] તે બન્નેમાં અર્થાત્ હિંસા અને ચોરીમાં [અતિવ્યાપ્તિ: ] અતિવ્યાસિ પણ [7] નથી.
ટીકા:- ‘ઘ તો: (હિંસા સ્તેયયો:) અતિવ્યાપ્તિ: ૬ ન અસ્તિ યત: નીરાવાળાં પ્રમત્તયોગૈારણ વિરોધાત્ ર્માનુગ્રહને અપિ હિંસાયા: અવિદ્યમાનત્વાત્’– અર્થ:- હિંસા અને ચોરીમાં અતિવ્યાપ્તિપણું પણ નથી, અર્થાત્ ચોરી હોય અને હિંસા ન થાય એમ નથી. તથા હિંસા હોય અને ચોરી ન હોય એમ પણ નથી કેમકે વીતરાગી મહાપુરુષોને પ્રમાદસહિત યોગનું કારણ નથી, તે કારણે દ્રવ્યકર્મ-નોકર્મની વર્ગણાઓનું ગ્રહણ હોવા છતાં પણ ચોરીનો સદ્દભાવ નથી, પ્રમાદ ન હોવાથી, દીધા વિના વસ્તુનું ગ્રહણ તે ચોરી છે. વીતરાગી અર્હત ભગવાનને કર્મ-નોકર્મ વર્ગણાઓનું ગ્રહણ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com