________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
[ ૭૯
અન્વયાર્થ- [ દિ] નિશ્ચયથી [ યત્ર] જે વચનમાં [ તૈ: પરક્ષેત્રનિમાવૈ.] તે પરદ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી [સત્ પિ] અવિધમાન હોવા છતાં પણ [વરસ્તુપ ] વસ્તુનું સ્વરૂપ [૩માવ્યતે] પ્રકટ કરવામાં આવે છે [તત્] તે [ દ્વિતીય] બીજ [ કનૃતમ્ ] અસત્ય [ રચાત્] છે, [ યથા] જેમકે [સ્મિન્] અહીં [ઘર રિસ્ત ] ઘડો છે.
ટીકા:- ‘હિ યંત્ર તૈ: પૂરદ્રવ્યક્ષેત્રછ|સમાવેઃ વસ્તુાં અસત્ કવિ ઉમાવ્યતે તત્ દ્વિતીય નૃત'– નિશ્ચયથી જે વચનમાં પરદ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી પદાર્થ સત્તારૂપ નથી તોપણ ત્યાં પ્રગટ કરવું તે બીજાં અસત્ય છે. તેનું ઉદાહરણ:-“પથી ગરિમન ઘટઃ મસ્તિ:'- જેમ કે અહીં ઘડો છે.
ભાવાર્થ- કોઈ ક્ષેત્રમાં ઘડો તો હતો નહિ તેથી તે વખતે તેનાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ જ નહોતાં; બીજો પદાર્થ હતો તેથી તે વખતે તેનાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ હતાં. કોઈએ પૂછયું કે અહીં ઘડો છે કે નહિ? ત્યાં ઘડો છે એમ કહેવું તે બીજો અસત્યનો ભેદ થયો, કેમકે નાસ્તિરૂપ વસ્તુને અસ્તિ કહી.
આગળ ત્રીજો ભેદ કહે છે:
वस्तु सदपि स्वरूपात् पररूपेणाभिधीयते यस्मिन्। अनृतमिदं च तृतीयं विज्ञेयं गौरिति यथाऽश्वः।। ९४ ।।
અન્વયાર્થઃ- [૨] અને [રિશ્મન] જે વચનમાં [સ્વરૂપાત્] પોતાના ચતુષ્ટયથી [ સત્ ]િ વિદ્યમાન હોવા છતાં પણ [ વસ્તુ] પદાર્થ [ પરરૂપેળ] અન્ય સ્વરૂપે [ fમથી ] કહેવામાં આવે છે તે [ રૂદ્ર] આ [ તૃતીય નૃત] ત્રીજું અસત્ય [ વિજ્ઞયં] જાણવું [ યથા] જેમ [.] બળદ [ ૫:] ઘોડો છે [તિ] એમ કહેવું તે.
ટીકાઃ- વ યર્મિન્ સત્ કરિ વસ્તુ પરવેજ મીયતે ફર્વ તૃતીય નૃતં વિશ્લેય'જે વચનમાં પોતાનાં ચતુષ્ટયમાં વિધમાન હોવા છતાં પણ તે પદાર્થને અન્ય પદાર્થરૂપે કહેવો તે ત્રીજું અસત્ય જાણવું. તેનું ઉદાહરણ – યથા : અશ્વ:–જેમ કે બળદને ઘોડો કહેવો તે.
ભાવાર્થ- કોઈ ક્ષેત્રમાં બળદ પોતાના ચતુષ્ટયમાં હતો, ત્યાં કોઈએ પૂછયું કે અહીં શું છે? ત્યારે એમ કહેવામાં આવે કે અહીં ઘોડો છે, તે ત્રીજો અસત્યનો ભેદ છે. વસ્તુને અન્યરૂપે કહેવી તે. ૯૪.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com