________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
| [ ૭૭
ભાવાર્થ:- કોઈ માંસભક્ષી જીવ ભોજન માટે પોતાની પાસે આવ્યો. તેને જોઈ તેના માટે પોતાના શરીરનો પણ વાત ન કરવો, કારણ કે માંસભક્ષી પાત્ર નથી. માંસનું દાન તે ઉત્તમ દાન નથી. ૮૯.
को नाम विशति मोहं नयभङ्गविशारदानुपास्य गुरून्। विदितजिनमतरहस्यः श्रयन्नहिंसां विशुद्धमति।।९०।।
અવયાર્થઃ- [ નયમવિશRવાન] નયના ભંગો જાણવામાં પ્રવીણ [ ગુરુન] ગુરુઓની [૩૫] ઉપાસના કરીને [ વિહિતનિમરદસ્ય: ] જૈનમતનું રહસ્ય જાણનાર [ વો નામ] એવો કોણ [ વિશુદ્ધમતિ: ] નિર્મળ બુદ્ધિધારી છે જે [હિંસાં શ્રયન] અહિંસાનો આશ્રય લઈને [ મોÉ ] મૂઢતાને [વિશતિ] પ્રાપ્ત થશે?
ટીકા:- “નામ નિયમ વિશRવાન ગુન ઉપાસ્ય 5: મોઘું વિશતિ'– હે જીવ, નયના ભેદો જાણવામાં પ્રવીણ એવા ગુરુનું સેવન કરીને કયો જીવ મોહને પ્રાપ્ત થાય ? ન થાય.
ભાવાર્થ:- જીવને સારા-નરસાનું હિત-અહિતનું શ્રદ્ધાન ગુરુના ઉપદેશથી થાય છે. પૂર્વોક્ત અશ્રદ્ધાની કુગુરુના ભરમાવવાથી અન્યથા પ્રવર્તે છે. પણ જે જીવે સર્વ નયના જાણનાર પરમ ગુરુની સેવા કરી છે તે કેવી રીતે ભ્રમમાં પડે ? ન જ પડે. કેવો છે તે જીવ? વિવિતબિનતરફચ:'- જેણે જૈનમતનું રહસ્ય જાણ્યું છે તેવો છે. વળી કેવો છે? ‘હિંસા શ્રયન'– દયા જ ધર્મનું સ્વરૂપ છે એમ જાણી તેને અંગીકાર કરે છે. અને “વિશુદ્ધમતિ:જેની બુદ્ધિ નિર્મળ છે એવો જીવ મોહને પ્રાપ્ત થતો નથી. આ રીતે દયાધર્મને દઢ કર્યો. એ પ્રમાણે અહિંસા વ્રતનું વર્ણન કર્યું. ૯૦.
સત્ય વ્રત
यदिदं प्रमादयोगादसदभिधानं विधीयते किमपि। तदनृतमपि विज्ञेयं तद्भेदा: सन्ति चत्वारः।। ९१ ।।
અન્વયાર્થઃ- [] જે [ મિ]િ કાંઈ [પ્રમાવયો IIન્] પ્રમાદ કપાયના યોગથી [ રૂદ્ર] આ [અસમિયાન] સ્વપરને હાનિકારક અથવા અન્યથારૂપ વચન [ વિધી તે] કહેવામાં આવે છે [ ત ] તેને [ કનૃતં પિ ] નિશ્ચયથી જૂઠું [વિજ્ઞયમ] જાણવું જોઈએ. [તમેવા:] તેના ભેદ [વવાર:] ચાર [ સન્તિ ] છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com