________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
[ ૭૫
અન્વયાર્થ:- [ સુરવીવાણિ] “સુખની પ્રાપ્તિ [99છૂળ] કષ્ટથી થાય છે, માટે [ હતા:] મારવામાં આવેલા [ સુવિન:] સુખી જીવ [ સુવિ: વ] સુખી જ [ ભવન્તિ] થશે” [તિ] એમ [ તર્કણ્ડની:] કુતર્કનું ખડ્ઝ [સુવિનાં ઘાતીય] સુખીઓના ઘાત માટે [નાવેય:] અંગીકાર કરવું ન જોઈએ.
ટીકાઃ- “છૂળ સુવાવાર્ષિ:'– કષ્ટથી સુખથી પ્રાપ્તિ થાય છે. “સુવિન: ફતા: અવિન: Wવ મવત્તિ'– તેથી સુખી જીવોને મારીએ તો તેઓ પરલોકમાં પણ સુખી જ થાય છે. “સુનાં ઘાતીય તિ તમuહતી: 7 ગાય: '– સુખી જીવોના ઘાત માટે આ પ્રકારનો વિચાર કોઈએ ન કરવો.
ભાવાર્થ- સુખ કષ્ટથી થાય છે. માટે આ સુખી જીવને કાશીનું કરવત વગેરે પ્રકારથી મારીએ તો પરલોકમાં પણ તે સુખી થાય એવું શ્રદ્ધાન ન કરવું. આ રીતે કરવાથી કે મારવાથી સુખી કેવી રીતે થાય ? સુખી તો સત્ય ધર્મના સાધનથી થાય છે. ૮૬.
उपलब्धिसुगतिसाधनसमाधिसारस्य भूयसोऽभ्यासात्। स्वगुरोः शिष्येण शिरो न कर्त्तनीयं सुधर्ममभिलषिता।। ८७।।
અન્વયાર્થ- [ સુધર્મ મિrfષતા ] સત્યધર્મના અભિલાષી [ શિષ્યT ] શિષ્ય દ્વારા [મૂય: ડીસા ] અધિક અભ્યાસથી [૩પલબ્ધિ સુવિધનસમાધિસારસ્ય] જ્ઞાન અને સુગતિ કરવામાં કારણભૂત સમાધિનો સાર પ્રાપ્ત કરનાર [સ્વરો: ] પોતાના ગુરુનું [ શિર:] મસ્તક [ન વર્તનીયમ્ ] કાપવું ન જોઈએ.
ટીકા:- ‘સુધર્મ મતષિતા શિષ્યના સ્વર: શિવં ન વર્તનીયમ્'- ધર્મને ચાહનાર શિષ્ય પોતાના ગુરુનું મસ્તક ન કાપવું જોઈએ. કેવા છે ગુરુ? ‘મૂય: અભ્યાસાત્ ૩૫ધ્ધિ સુમતિ સાધન સમાધિસરસ્ય'- ઘણા અભ્યાસથી જેમણે સુગતિના કારણભૂત સમાધિનો સાર મેળવ્યો છે તેવા છે.
ભાવાર્થ:- આપણા ગુરુ અભ્યાસમાં લાગી ગયા છે (ધ્યાન-સમાધિમાં મગ્ન છે), અભ્યાસ ઘણો કર્યો, હવે જો એમના પ્રાણોનો અંત કરીએ તો તે ઉચ્ચ પદને પામે- એમ વિચાર કરીને શિષ્ય પોતાના ગુરુનું મસ્તક કાપવું યોગ્ય નથી. જો તેમણે સાધન કર્યું છે તો તેઓ જ પોતાનું ફળ આગળ પામશે. તું હિંસા કરીને પાપ શા માટે ઉપજાવે છે.? ૮૭.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com