________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૪ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
અન્વયાર્થ- [ વહુસર્વેધાતિન: ] “ઘણા જીવના ઘાતક [ ની ] આ જીવો [ નીવન્ત:] જીવતા રહેશે તો [ ગુરુ પાપમ્ ] ઘણું પાપ [૩૫ર્નયત્તિ] ઉપાર્જન કરશે” [તિ] એ પ્રકારની [ મનુષ્પાં કૃત્વ ] દયા લાવીને [ હિંસ્ત્રી: શરીરિણ:] હિંસક જીવોને [ન હિંસનીયા: ] મારવા ન જોઈએ.
ટીકાઃ- વરસત્ત્વઘાતિન: કમી નીવન્ત: પુરું પાપં ઉપાર્જયન્તિ'– ઘણાં જીવોને મારનારા આ પાપી જીવતા રહે તો ઘણાં પાપ ઉપજાવશે એમ ‘રૂતિ મનુષ્પાં વૃકૃત્વા હિંસ્ત્રી: શરીરિણ: ન હિંસનીયા: '– દયા કરીને હિંસક જીવોને ન મારવા.
ભાવાર્થ:- બાજ, સમળી વગેરે જે જે હિંસક છે તે જીવતા રહે તો ઘણાં પાપ કરશે અને ઘણાં જીવોને મારશે માટે એને મારવા-એવું શ્રદ્ધાન ન કરવું. તેમની હિંસાનું પાપ તેમને છે, પોતાને શું? બને તો તે પાપક્રિયા છોડાવી દેવી. ૮૪.
बहुदुःखासंज्ञपिताः प्रयान्ति त्वचिरेण दुःखविच्छित्तिम्। इति वासनाकृपाणीमादाय न दुःखिनोऽपि हन्तव्याः।। ८५।।
અન્વયાર્થ- [1] અને [વધુ:સંજ્ઞપિતા:] “અનેક દુઃખોથી પીડિત જીવ [વિરેન] થોડા જ સમયમાં [દુ:વિછિત્તિસ્] દુ:ખનો અંત [પ્રયાત્તિ] પામશે” [ રૂતિ વીસનાપાળ:] એ પ્રકારની વાસના અથવા વિચારરૂપી તલવાર [ નવીય] લઈને [૩:વિન: ]િ દુ:ખી જીવોને પણ [ન દૃન્તવ્યા:] મારવા ન જોઈએ.
ટીકા:- તુ વ૬૬:વાસંજ્ઞપિતા: અવિરેન દુ:વિઝિત્તિમ પ્રયાન્તિ'– એ જીવ ઘણાં દુ:ખથી પીડાય છે, જો એને મારીએ તો તેમનું બધું દુઃખ નાશ પામે. ‘રૂતિ વાસનાવૃકૃપા સીવાય દુ:વિન: પિ ન દન્તવ્યા:'- એવી ખોટી વાસનારૂપી તલવાર ગ્રહણ કરીને દુઃખી જીવોને પણ ન મારવા.
ભાવાર્થ:- આ જીવ રોગથી અથવા ગરીબાઈ આદિથી બહુ જ દુઃખી છે, જો એને મારીએ તો તે દુઃખથી છૂટી જાય એવી શ્રદ્ધા ન કરવી. મનુષ્ય અને તિર્યંચનું આયુષ્ય પુણ્યના ઉદયથી ઘણું હોય છે, માટે તેનું વેદન કરવું. અથવા જેવો તેને ઉદય છે તેવો ભોગવે છે, પોતે હિંસા કરીને પાપ શા માટે ઊપજાવવું? ૮૫.
कृच्छ्रेण सुखावाप्तिर्भवन्ति सुखिनो हताः सुखिन एव। इति तर्कमण्डलान: सुखिनां घाताय नादेयः।। ८६।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com