________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૭૩
ટીકા:- ‘વઘુસત્ત્વધાતનનિતાત્ અશનાત્
સત્ત્વષાોત્હત્વમ્'
ઘણા જીવોના
નાશથી ઉત્પન્ન થયેલા ભોજન કરતાં એક જીવને મારવાથી ઊપજેલું ભોજન ઉત્કૃષ્ટ છે ‘તિ માળાગ્ય ખાતુ મહાસત્ત્વસ્ય હિંસનું ન ાર્યમ્'– એમ વિચારીને કદીપણ મોટા જીવની હિંસા ન કરવી.
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
ભાવાર્થ:- કોઈ કહે છે કે અન્નના આહારમાં ઘણા જીવો મરે છે માટે એક મોટો જીવ મારીને ભોજન કરીએ તો ઘણું સારું- એમ માની પંચેન્દ્રિય જીવોનો ઘાત કરે છે. ત્યાં હિંસા તો પ્રાણઘાતથી છે. એકન્દ્રિય કરતાં પંચેન્દ્રિયના દ્રવ્યપ્રાણ અને ભાવપ્રાણ ઘણા-વધારે હોય છે. માટે જ એવો ઉપદેશ છે કે ઘણા એકેન્દ્રિય જીવને મારવા કરતાં દ્વીન્દ્રિય જીવને મારવાનું અનેકગણું પાપ છે તો પંચેન્દ્રિયને મારવાથી કેમ ઘણું પાપ ન થાય? વળી બે ઈન્દ્રિયથી પંચેન્દ્રિય જીવને મારવામાં તો માંસનો આહાર થાય છે. તેના દોષ આગળ કહ્યા જ છે. માટે આ પ્રમાણે શ્રદ્ધાન કરવું. ૮૨.
रक्षा भवति बहूनामेकस्यैवास्य जीवहरणेन ।
इति मत्वा कर्त्तव्यं न हिंसनं हिस्स्रसत्त्वानाम् ।। ८३ ।।
અન્વયાર્થ:- [અસ્ય] ‘આ [ક્ષ્ય વ] એક જ [ીવદરનેન] જીવનો ઘાત કરવાથી [ વધૂનામ્] ઘણા જીવોની [રક્ષા મવતિ] રક્ષા થાય છે' [રૂતિ મા] એમ માનીને [હિંન્નસત્ત્વાનામ્ ] હિંસક જીવોની પણ [હિંસનું ] હિંસા [ન ત્તવ્યસ્] ન કરવી જોઈએ.
ટીકા:- ‘અસ્ય
ચ વ નીવદરનેન વધૂનામ્ રક્ષા ભવતિ'– આનો એક જ જીવ મારવાથી ઘણા જીવોની રક્ષા થાય છે ‘કૃતિ મત્વા હિંન્ન સત્ત્વાનાં હિંસનું ન ાર્યમ્ ’– એમ જાણીને હિંસક જીવનો પણ ઘાત ન કરવો.
=
ભાવાર્થ:- સાપ, વીંછી, નાહર, સિંહ ઈત્યાદિ બીજા જીવોને મારનારહિંસક જીવોને મારવાથી ઘણા જીવ બચે છે માટે એને મારવામાં પાપ નથી-એવું શ્રદ્ધાન ન કરવું, કેમકે એને તો એના કાર્યનું પાપ લાગે છે. લોકમાં અનેક જીવો પાપ-પુણ્ય ઉપજાવે છે, તેમાં આને શું? તે હિંસક જીવો હિંસા કરે છે તો તેમને પાપ લાગશે. પોતે તેમની હિંસા કરીને શા માટે પાપ ઉપજાવે ? ૮૩.
बहुसत्त्वघातिनोऽमी जीवन्त उपार्जयन्ति गुरु पापम् । इत्यनुकम्पां कृत्वा न हिंसनीयाः शरीरिणो हिंस्राः ।। ८४ ।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com