________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૦ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
અન્વયાર્થઃ- [ અમૃતત્વહેતુભૂત ] અમૃત અર્થાત મોક્ષના કારણભૂત [પરમ] ઉત્કૃષ્ટ [ નહિંસારસાયન] અહિંસારૂપી રસાયણ [ ધ્વા] પ્રાપ્ત કરીને [વાનિશાનાં] અજ્ઞાની જીવોનું [ અસમમ્મસન્] અસંગત વર્તન [ગવતોય ] જોઈને [qતૈ: ] વ્યાકુળ [ભવિતવ્યમ] ન થવું જોઈએ.
ટીકા - ‘અમૃતત્વહેતુભૂતં પરમ હિંસારતીય નબ્બી વાનિશાનાં સમન્ગસમ્ અવનોય સો નૈ ન ભવિતવ્યમ્'- મોક્ષના કારણભૂત ઉત્કૃષ્ટ અહિંસારૂપી રસાયણ પામીને અજ્ઞાની જીવોનો મિથ્યાત્વભાવ જોઈ વ્યાકુળ ન થવું.
ભાવાર્થ- પોતે તો અહિંસા ધર્મનું સાધન કરે છે અને કોઈ મિથ્યાદષ્ટિ અનેક યુક્તિવડે હિંસાને ધર્મ ઠરાવી તેમાં પ્રવર્તે તો તેની કીર્તિ જોઈને પોતે ધર્મમાં આકુળતા ન ઉપજાવવી અથવા કદાચ પોતાને પૂર્વનાં ઘણાં પાપના ઉદયને લીધે અશાતા ઊપજી હોય અને તેને પૂર્વનાં ઘણાં પુણ્યના ઉદયને લીધે કાંઈક શાતા ઊપજી હોય તો પણ પોતે ઉદયની અવસ્થાનો વિચાર કરીને ધર્મમાં આકુળતા ન કરવી. ૭૮.
મિથ્યાદષ્ટિ યુતિવડે હિંસામાં ધર્મ ઠરાવે છે તેને પ્રગટ કરી શ્રદ્ધાળુ
શ્રાવકને સાવધાન કરે છે. તેનાં બાર સૂત્રો કહે છે
सूक्ष्मो भगवद्धर्मो धर्मार्थं हिंसने न दोषोऽस्ति। इति धर्ममुग्धहृदयैर्न जातु भूत्वा शरीरिणो हिंस्याः।। ७९।।
અન્વયાર્થઃ- [ ભવદ્ધ: ] સર્વજ્ઞ વીતરાગ ભગવાનનો કહેલો ધર્મ [સૂમ: ] બહુ બારીક છે માટે [ ધર્માર્થ ] “ધર્મના નિમિત્તે [ હિંસને] હિંસા કરવામાં [વોY: ] દોષ [ નાસ્તિ] નથી.' [ રૂતિ ઘર્મમુઘદવ: ] એવા ધર્મમાં મૂઢ અર્થાત ભ્રમરૂપ હૃદયવાળા [ ભૂત્વા ] થઈને [ નીતુ] કદીપણ [ શરીરિણ: ] શરીરધારી જીવોને હિંસ્યા: ] મારવા નહિ જોઈએ.
ટીકાઃ- “મા વધુ સૂક્ષ્મ:'– જ્ઞાનસહિતનો ધર્મ સૂક્ષ્મ છે, તેથી “ઘર્થ હિંસને રોષ: ન શસ્તિ'– ધર્મના નિમિત્તે હિંસા કરવામાં દોષ નથી. “તિ ધર્મમુહૃ. ભૂત્વા શારીરિn: નાતુ ન હિંચ:' એ રીતે જેનું ચિત્ત ધર્મમાં ભ્રમરૂપ થયું છે એવા થઈને પ્રાણીઓને કદીપણ ન મારવા.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com