________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૮ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
[ સનસ્ય] બીજા કોઈ પુરુષને [ સૈવ ] તે જ [ હિંસા ] હિંસા [ વિપુi ] ઘણી [ હિંસાનં] અહિંસાનું ફળ [ ફિશરિ] આપે છે.
[તુ પર] અને બીજા કોઈને [ હિંસા ] અહિંસા [ પરિણામે] ઉદયકાળમાં [ હિંસાનં] હિંસાનું ફળ [૨વાતિ] આપે છે, [તુ પુનઃ] તથા [ રૂતર] બીજા કોઈને [ હિંસા ] હિંસા [ હિંસા નં] અહિંસાનું ફળ [ વિશક્તિ] આપે છે, [ અન્ય ન] બીજું નહિ.
ટીકાઃ- ‘તુ પરચ હિંસા પરિણામે હિંસાને વાતિ'– બીજા કોઈ જીવને અહિંસા છે તે ઉદયના પરિણામમાં હિંસાનું ફળ આપે છે.
ભાવાર્થ- કોઈને અંતરંગમાં તો કોઈ જીવનું અહિત કરવાના પરિણામ છે, પણ બાહ્યમાં તેનો વિશ્વાસ ઉત્પન્ન કરાવવા માટે ભલું કરે છે અથવા બૂરું કરે તો પણ તેના પુણ્યના ઉદયથી આના નિમિત્તે તેનું ભલું થઈ જાય છે. ત્યાં બહારમાં તો તેની દયા કરી પણ અંતરંગમાં પરિણામવડે તો હિંસા છે માટે હિંસાનું ફળ આપે છે, બીજાં ફળ આપતી નથી.
ભાવાર્થ- કોઈના અંતરંગમાં દયાના ભાવથી તે યત્ન કરીને પ્રવર્તે છે છતાં તેને તત્કાલ પીડા થાય છે. અથવા યત્ન કરવા છતાં એના જ નિમિત્તે તેના પ્રાણઘાત થયા. ત્યાં બહારમાં તો તેની હિંસા જ થઈ, પણ અંતરંગ પરિણામવડ અહિંસાનું ફળ પામે છે. પ૬-૫૭.
इतिविविधभङ्गगहने सुदुस्तरे मार्गमूढदृष्टीनाम्। गुरवो भवन्ति शरणं प्रबुद्धनयचक्रसञ्चाराः।। ५८ ।।
અવયાર્થઃ- [ તિ] એ રીતે [ સુહુસ્તરે] અત્યંત મુશ્કેલીથી પાર કરી શકાય તેવા અને [ વિવિધમાદને] નાના પ્રકારના ભંગોવડે ગહન વનમાં [ મામૂઢદીનાન] માર્ગ ભૂલેલા પુરુષોને [પ્રવુદ્ધનયવસર્ચRI: ] અનેક પ્રકારના નય સમૂહને જાણનાર [ ગુરવ:] શ્રીગુરુઓ જ [શરળ] શરણ [ ભવન્તિ] થાય છે.
ટીકા:- ‘રૂતિ સુહુસ્તરે વિવિધમાદને મામૂઢદરીનાં ગુરવ: શરણં મવત્તિ'- આ રીતે સુગમપણે જેનો પાર પમાતો નથી એવા અનેક પ્રકારના ભંગીરૂપી ગહન વનમાં સત્યશ્રદ્ધાનસ્વરૂપમાર્ગમાં જેની દષ્ટિ ભ્રમિત થઈ છે તેમને શ્રીગુરુ જ શરણ છે. તેમના દ્વારા જ સત્યમાર્ગનું સ્વરૂપ જાણી શકાય છે. કેવા છે ગુરુ? ‘પ્રવુદ્ધન
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com