________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૦ ]
પાર્થસિદ્ધિઉપાય
ઉત્તર:- આ લક્ષણમાં અતિવ્યામિ અને અધ્યામિ બન્ને દોષ લાગે છે. ૪૪.
ત્યાં પ્રથમ જ અતિવ્યાતિ દોષ બતાવે છે -
युक्ताचरणस्य सतो रागाद्यावेशमन्तरेणापि। न हि भवति जात हिंसा प्राणव्यपरोपणादेव।। ४५।।
અન્વયાર્થ- [ ગ]િ અને [ યુpવરચિ] યોગ્ય આચરણવાળા [ સત:] સંત પુરુષના [+ાવેશમન્તરેળ] રાગાદિ ભાવો વિના [પ્રાણ વ્યપરોપના કેવળ પ્રાણ પીડનથી [ હિંસા ] હિંસા [નાતુ વ] કદી પણ [ન દિ] નથી [ ભવતિ] થતી.
ટીકા - પિ યુpવેરચ સત: ૨ITધાવેશમન્તરેT VIMવ્યપરોપUIÇ નીતુ હિંસા ના દિ મવતિ'– નિશ્ચયથી યોગ્ય પ્રયત્નપૂર્વક છે આચરણ જેમનું એવા જે સંત પુરુષ તેને રાગાદિ ભાવોના પ્રવેશ વિના. કેવળ પરજીવના પ્રાણ પીડવાથી જ કદી હિંસા થતી નથી.
ભાવાર્થ:- મહાપુરુષ ધ્યાનમાં લીન છે અથવા ગમનાદિમાં સાવધાનતાથી યત્નપૂર્વક પ્રવર્તે છે અને કદાચ એના શરીરના સંબંધથી કોઈ જીવના પ્રાણ પીડાયા તોપણ એને હિંસાનો દોષ નથી. કેમકે એના પરિણામમાં કષાય હતો નહિ. તેથી પરજીવના પ્રાણને પીડા થાય તોપણ હિંસા નામ પામે નહિ. માટે અતિવ્યાતિ દોષ લાગે છે.
આગળ આવ્યાતિ દોષ બતાવે છે:
व्युत्थानावस्थायां रागादीनां वशप्रवृत्तायाम्। म्रियतां जीवो मा वा धावत्यग्रे ध्रुवं हिंसा।।४६ ।।
અન્વયાર્થઃ- [ રવીનાં] રાગાદિભાવોના [ વશપ્રવૃત્તાયામ] વશે પ્રવર્તેલી [વ્યુત્થાનાવરથયાં] અયત્નાચારરૂપ પ્રમાદ અવસ્થામાં [ નીવ:] જીવ [ પ્રિયતા] મરો [વા] અથવા [મા ‘પ્રિયતા '] ન મરો, [ હિંસા ] હિંસા તો [ધ્રુવ ] નિશ્ચયથી [ ] આગળ જ [ થાવતિ] દોડે છે.
ટીકા:- “RITલીનાં વશ પ્રવૃત્તાય વ્યુત્થાનાવસ્થામાં નીવ: ખ્રિયતાં વા મા બ્રિયતાં હિંસા ધ્રુવં થાવતિ'– રાગાદિ પ્રમાદભાવના વશે થતી ઊઠવાબેસવા આદિરૂપ ક્રિયામાં જીવ મરે કે ન મરે, હિંસા તો નિશ્ચયથી આગળ દોડે છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com