________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
[ ૪૯
અન્વયાર્થ:- [ વસ્તુ] નિશ્ચયથી [ રવિનાં] રાગાદિ ભાવોનું [પ્રાદુર્ભાવ:] પ્રગટ ન થવું [ તિ] એ [અહિંસા] અહિંસા [મવતિ] છે અને [તેષામેવ ] તે રાગાદિ ભાવોનું [ ઉત્પત્તિ: ] ઉત્પન્ન થવું તે [ હિંસા] હિંસા [ભવતિ] છે. [ તિ] એવો [નિનામસ્ત્ય] જૈન સિદ્ધાન્તનો [ સંક્ષેપ: ] સાર છે.
ટીકા:- ‘વનુ રાવિનાં અન્નાવુર્ભાવ: કૃતિ અહિંસા મવતિ' ભાવોની ઉત્પત્તિ ન થવી એટલા માત્રથી અહિંસા થાય છે.
= નિશ્ચયથી રાગાદિ
ભાવાર્થ:- પોતાના શુદ્ધોપયોગરૂપ પ્રાણોનો ઘાત રાગાદિ ભાવોથી થાય છે. માટે રાગાદિ ભાવોના અભાવ તે જ અહિંસા. આદિ શબ્દથી દ્વેષ, મોહ, કામ, ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય શોક, જીગુપ્સા, પ્રમાદાદિ સમસ્ત વિભાવભાવ જાણવા. એનાં લક્ષણ કહીએ છીએ. પોતાને કાંઈક ઈષ્ટ જાણી પ્રીતિરૂપ પરિણામ તેને રાગ કહીએ, પોતાને અનિષ્ટ જાણી અપ્રીતિરૂપ પરિણામ તેને દ્વેષ કહીએ. ૫૨દ્રવ્યમાં મમત્વરૂપ પરિણામ તેને મોહ કહીએ, મૈથુનરૂપ પરિણામને કામ કહીએ, આણે અયોગ્ય કર્યું એમ જાણી ૫૨ને દુઃખદાયક પરિણામ તેને ક્રોધ કહીએ, બીજા કરતાં પોતાને મોટો માનવો તેને માન કહીએ, મન વચન કાયામાં એકતાનો અભાવ તેને માયા કહીએ, પરદ્રવ્ય સાથે સંબંધ કરવાની ઈચ્છારૂપ પરિણામને લોભ કહીએ, ભલી અથવા બૂરી ચેષ્ટા જોઈને વિકસિતરૂપ પરિણામ તે હાસ્ય કહીએ, પોતાને દુઃખદાયક જાણી ડરૂપ પરિણામ તેને ભય કહીએ, પોતાને ઈષ્ટનો અભાવ થતાં આર્તરૂપ પરિણામ તેને શોક કહીએ, ગ્લાનિરૂપ પરિણામને જાગુપ્સા કહીએ, કલ્યાણકારી કાર્યમાં અનાદરને પ્રમાદ કહીએ.
ઈત્યાદિ સમસ્ત વિભાવભાવ હિંસાના પર્યાય છે. તે ન થાય એ જ અહિંસા.
‘તેષામેવ પુત્પત્તિ: હિંસા’– તે રાગાદિભાવોનું ઊપજવું તે જ હિંસા. ‘કૃત્તિ નિનામત્સ્ય સંક્ષેપ: '— એવું જૈન સિદ્ધાન્તનું રહસ્ય છે.
ભાવાર્થ:- જૈન સિદ્ધાન્તનો વિસ્તાર તો ઘણો ઘણો છે, પણ સર્વનું રહસ્ય સંક્ષેપમાં આટલું જ છે કે ધર્મનું લક્ષણ અહિંસા. રાગાદિ ભાવોનો અભાવ થવો તે અહિંસા. તેથી જેમ બને તેમ, જેટલો બને તેટલો રાગાદિ ભાવોનો નાશ કરવો. તે જ અન્ય ગ્રન્થોમાં કહ્યું છેरागादीणामणुप्पा अहिंसा गत्तति देसि दंसमए ते सिंचे दुप्पत्ती हिंसेति जिणेहि णिदिवं ।।
પ્રશ્ન:- હિંસાનું લક્ષણ ૫૨ જીવના પ્રાણોને પીડવા એમ કેમ ન કહ્યું ?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com