________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમ્યક્રચારિત્ર વ્યાખ્યાન
સમ્યજ્ઞાન અંગીકાર કર્યા પછી ધર્માત્મા પુરુષોએ શું કરવું તે કહીએ છીએ:
विगलितदर्शनमोहै: समञ्जसज्ञानविदिततत्त्वाथैः । नित्यमपि निःप्रकम्पै: सम्यक्चारित्रमालम्ब्यम्।।३७।।
અન્વયાર્થ:- [વિરાજિતદ્દર્શનમોહૈ:] જેમણે દર્શનમોહનો નાશ કર્યો છે, [ સમસજ્ઞાનવિવિતતત્ત્વાર્થે] સમ્યજ્ઞાન વડે જેમણે તત્ત્વાર્થ જાણ્યા છે, [ નિત્યપિ નિ:
પ્રસ્વે:] જે સદાકાળ અકંપ અર્થાત્ દઢચિત્તવાળા છે એવા પુરુષો દ્વારા [ સચવારિત્ર] સમ્મચારિત્ર [ માનચેમ્] અવલંબન કરવા યોગ્ય છે.
ટીકાઃ- “સચવારિત્ર '- સમ્યક્રચારિત્ર અંગીકાર કરવું. કેવા જીવોએ સમ્યકારિત્ર અંગીકાર કરવું? “વિનિતનમોë.'- જેમના દર્શનમોહનો નાશ થયો છે અને દર્શનમોહના નાશથી જે તત્ત્વશ્રદ્ધાની થયા છે. વળી કેવા છે? “સમસસંજ્ઞાનવિતિતત્ત્વાર્થે– જેમણે સમ્યજ્ઞાનથી તત્ત્વાર્થ જાણ્યા છે. વળી કેવા છે? “નિત્યપિ નિ:પ્રસ્વે: '– ધારણ કરેલા આચરણમાં નિરન્તર નિષ્કપ છે. ગ્રહણ કરેલા આચરણને કોઈપણ રીતે છોડતા નથી. એવા જીવોએ સમ્મચારિત્ર અંગીકાર કરવું.
ભાવાર્થ:- પહેલાં સમ્યદષ્ટિ થઈને સમ્યજ્ઞાની થાય અને પછી નિશ્ચલવૃત્તિ ધારણ કરીને સમ્યક્રચારિત્ર અંગીકાર કરવાનું કારણ કહે છે. ૩૭.
न हि सम्यग्व्यपदेशं चरित्रमज्ञानपूर्वकं लभते। ज्ञानानन्तरमुक्तं चारित्राराधनं तस्मात्।।३८।।
અવયાર્થઃ- [જ્ઞાનપૂર્વવ વરિત્ર] અજ્ઞાન સહિતનું ચારિત્ર [ સચવ્યપવેશ ] સમ્યક નામ [ ન હિ નમતે] પામતું નથી. [ તરત] માટે [ જ્ઞાનાન્તરં] સમ્યજ્ઞાન પછી [ વારિત્રારા ] ચારિત્રનું આરાધન [ 8 ] કહ્યું છે.
ટીકાઃ- “જ્ઞાનપૂર્વવરું વારિત્ર સચવ્યાવેશ ન હિ નમતે' જેની પૂર્વે અજ્ઞાન ભાવ છે તેનું ચારિત્ર સમ્યક નામ પામતું નથી. પહેલાં જો સમ્યજ્ઞાન ન હોય અને પાપક્રિયાનો ત્યાગ કરી ચારિત્રભાર ધારણ કરે તો તે ચારિત્ર સમ્યક નામ પામતું નથી.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com