________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૩૫
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
પોતાના પરિણામ ભ્રષ્ટ થાય તો પોતે યુક્તિ વડે ધર્મમાં સ્થિર થવું, અન્ય જીવ ભ્રષ્ટ થાય તો તેને જેમ બને તેમ ધર્મમાં દઢ કરવો. ૨૮.
૭. ‘વાત્સલ્ય અંગ
अनवरतमहिंसायां शिवसुखलक्ष्मीनिबन्धने धर्मे । सर्वेष्वपि च सधर्मिषु परमं वात्सल्यमालम्ब्यम् ।। २९ ।।
અન્વયાર્થ:- [શિવસુવલક્ષ્મી નિવધને] મોક્ષસુખરૂપ સંપદાના કારણભૂત [ધર્મે] ધર્મમાં [અહિંસાયાં] અહિંસામાં [૬] અને [ સર્વેષ્વપિ] બધાય [ સધાર્મિg] સાધર્મીજનોમાં [અનવરત] સતત [ પરમં] ઉત્કૃષ્ટ [ વાત્સi] વાત્સલ્ય અથવા પ્રીતિનું [ઞાનન્ધ્યક્] આલંબન કરવું જોઈએ.
ટીકા:- મોક્ષસુખની સંપદાના કારણભૂત એવો જે હિંસારહિત જિનપ્રણીત ધર્મ તેમાં અને તે ધર્મસહિત એવા બધાય ધર્મીઓમાં ઉત્કૃષ્ટ વાત્સલ્ય નિરંતર રાખવું.
ભાવાર્થ:- વાત્સલ્ય ગાયને વાછરડા પ્રત્યે હોય તેવી પ્રીતિને કહે છે. જેમ વાછરડા પ્રત્યેના પ્રેમને લીધે ગાય સિંહની સામે જાય છે-એવા વિચારથી કે મારું ભક્ષણ કરીને આ વાછરડાનું ભલું થઈ જાય તો ઘણું સારું. એવી પ્રીતિ ધર્મમાં અને ધર્માત્મા સાધર્મીમાં જોઈએ. જે તન, મન, ધન, –સર્વસ્વ ખરચીને પોતાની પ્રીતિ પાળે. ૨૯.
૮ પ્રભાવના અંગ
आत्मा प्रभावनीयो रत्नत्रयतेजसा सततमेव ।
दान तपोजिनपूजाविद्यातिशयैश्च जिनधर्मः ।। ३० ।।
અન્વયાર્થ:- [ સતતમેવ] નિરંત[ રત્નત્રયતેનસા] રત્નત્રયના તેજથી [માત્મા] પોતાના આત્માને [ પ્રભાવનીય: ] પ્રભાવનાયુક્ત કરવો જોઈએ. [7] અને [ વાનતોબિનપૂનાવિદ્યાતિશયૈ: ] દાન, તપ, જિનપૂજન અને વિદ્યાના અતિશયથી અર્થાત્ એની વૃદ્ધિ કરીને [નિનધર્મ: ] જૈનધર્મની [ પ્રભાવનીય: ] પ્રભાવના કરવી જોઈએ.
૧. વાત્સલ્ય=પોતાના સમૂહના ધર્માત્મા જીવોનો સાચા ભાવથી કપટ રહિત, યથાયોગ્ય સત્કાર
કરવો તે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com