________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
જોઇએ અને [ પુરોનિમૂદનમ]િ બીજાના દોષોને ગુપ્ત રાખવા પણ [ વિધેયક્] જોઈએ. (એ પણ કર્તવ્ય છે.)
ટીકાઃ- ““ઉપવૃદi TTTર્થ માર્વવામિાવના સર્વે માત્મ: ધર્મ: સમવર્તુનીય:'' ઉપબૃહણ નામના ગુણને માટે માર્દવ એટલે કોમળ પરિણામ અને આદિ શબ્દથી ક્ષમા, સંતોષાદિની ભાવના વડે સદા પોતાના આત્માનો નિજ સ્વભાવ પ્રગટપણે વધારવો.‘પરવોષનિમૂહનમપિ વિધેયમ્'– અન્ય જીવના જે કોઈ અક્રિયારૂપ દોષ હોય તેને પ્રગટ ન કરવા, દાબી દેવા એ પણ કરવું.
ભાવાર્થ:- ઉપવૃંહણ નામ વધારવાનું છે. પોતાના આત્માનો ધર્મ વધારવો. વળી આ ધર્મનું નામ ઉપગૂહન પણ કહ્યું છે. તે અપેક્ષાએ દોષ ઢાંકવાનું કહ્યું. બીજાના દોષ પ્રગટ કરવાથી તેને દુ:ખ ઊપજે છે. ર૭.
૬ સ્થિતિકરણ અંગ
कामक्रोधमदादिषु चलयितुमुदितेषु वर्त्मनो न्यायात्। श्रुतमात्मनः परस्य च युक्त्या स्थितिकरणमपि कार्यम्।। २८ ।।
અન્વયાર્થ:- [ મોધમાવિષ] કામ, ક્રોધ, મદ, લોભાદિ વિકાર [પાયાત્ વર્લ્સન:] ન્યાયમાર્ગથી અર્થાત્ ધર્મમાર્ગથી સિવિતુર્વિચલિત કરવાને માટે [ રિતેષ ] પ્રગટ થયા હોય ત્યારે [ શ્રત] શાસ્ત્ર અનુસાર [ માત્મ: પરરચ ] પોતાની અને પરની [રિથતિi ] સ્થિરતા [ ગરિ] પણ [ વાર્યમ્ ] કરવી જોઈએ.
ટીકાઃ- “ામ ડ્રોધ મદ્રાવિષ ચાયત વર્તુન: વનયિતું રિતેષુ માત્મ: પરર્ચ ૨ શ્રુતં યુવજ્યાં સ્થિતિનું પિ પર્યા'' મૈથુનના ભાવ, ક્રોધના, માનના ભાવ અને આદિ શબ્દથી લોભાદિકના ભાવ ન્યાયરૂપ ધર્મમાર્ગથી ભ્રષ્ટ કરનારા છે, માટે તે પ્રગટ થતાં પોતાને અને અન્ય જીવોને શાસ્ત્ર પ્રમાણે યુક્તિવડ ધર્મમાં સ્થિર કરવા તે કાર્ય પણ શ્રદ્ધાનવાળાએ કરવા યોગ્ય છે.
ભાવાર્થ:- ભ્રષ્ટને ધર્મમાં સ્થાપવો તેનું નામ સ્થિતિકરણ કહીએ. ધર્મથી જે ભ્રષ્ટ થાય છે તે કામ, ક્રોધાદિને વશ થવાથી થાય છે. તેથી જો એના નિમિત્તે
૧. સ્થિતિકરણત્વ=સમ્યગ્દર્શનથી અને સમ્યચ્ચારિત્રથી ચલાયમાન થતાં જીવોને ધર્મવત્સલ વિદ્વાનો દ્વારા સ્થિરીભૂત કરવામાં આવે તેને સ્થિતિકરણ અંગ કહે છે. (ગા. ૧૬ )
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com