________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
[
૩૧
ટીકાઃ- ““વિનર્સે રૂઢું સનં વસ્તુનાતે અનેકાન્તીત્મવડું ૩ વિમુ સત્ય વાં અસત્ય વા નાતુ તિ શંકા ન કર્તવ્યા''- સર્વજ્ઞદેવે આ સમસ્ત જીવાદિ પદાર્થોનો સમૂહ અનેકાન્તાત્મક એટલે અનેક સ્વભાવસહિત કહ્યો છે તે શું સાચું છે કે જૂઠું છે-કદી એવી શંકા ન કરવી.
ભાવાર્થ- શંકા નામ સંશયનું છે. જિનપ્રણીત પદાર્થોમાં સંદેહ ન કરવો તેને ૧ નિઃશંકિત નામનું અંગ કહીએ. ર૩.
૨- નિ:કાંક્ષિત અંગ
इह जन्मनि विभवादीन्यमुत्र चिक्रित्वकेशवत्वादीन्। एकान्तवाददूषितपरसमयानपि च नाकांक्षेत्।।२४।।
અન્વયાર્થ- [ રૂદ] આ [બન્મનિ] લોકમાં [ વિમવાલીનિ] ઐશ્વર્ય, સંપદા આદિ, [મુત્ર] પરલોકમાં [વિત્વશવત્વાલીન] ચક્રવર્તી, નારાયણઆદિ પદોને [૨] અને [ કાન્તવાદ્રવૂષિતપરસમયાન] એકાન્તવાદથી દૂષિત અન્ય ધર્મોને []િ પણ [ ન
વાંક્ષેત્] ચાહે નહિ.
ટીકાઃ- ““ફુદ ખન્મનિ વિમવાલીનિ ન બાંક્ષેતુ'' સમ્યગ્દષ્ટિ આ લોકમાં તો સંપદા વગેરે અને પુત્રાદિને ચાહે નહિ. ‘સમુત્ર વરિત્વ શવત્વાકીન ને સાકાંક્ષેતુ'– વળી પરલોકમાં ચક્રવર્તીપદ, નારાયણપદ અને આદિ શબ્દથી ઈન્દ્રાદિ પદને ચાહતા નથી. 9517વાવણૂષિતપરસમયાન પિ ન ઝાઝાંક્ષે- વસ્તુના એકાન્તસ્વભાવનું કથન કરવાને લીધે દુષણ સહિત જે અન્યમત તેને પણ ચાહતા નથી.
ભાવાર્થ- નિઃકાંક્ષિત નામ વાંચ્છા રહિતનું છે. કારણ કે આ લોક સંબંધી પુણ્યના ફળને ચાહતા નથી તેથી સમ્યકત્વી પુણ્યના ફળરૂપ ઈન્દ્રિયના વિષયોને
૧. સ્વામી સમતભદ્રાચાર્યકૃત રત્નકરંડશ્રાવકાચાર ગા ૧૧ માં કહ્યું છે કે- તત્ત્વ આ જ છે, આવું જ છે, અન્ય નથી અથવા બીજી રીતે નથી. એવી નિષ્ફમ્પ તલવારની તીક્ષ્ણધાર સમાન સન્માર્ગમાં સંશય રહિત રુચિ-વિશ્વાસને નિઃશંકિત અંગ કહે છે.
૨. નિ:કાંક્ષા ( વિષયોની-વિષયના સાધનોની અભિલાષા-આશાને કાંક્ષા કહે છે) અર્થાત્ કર્મને વશ થઈને, અંતવાળા, ઉદયમાં દુઃખમિશ્રિત અને પાપના બીજરૂપ સુખમાં અનિત્યતાનું શ્રદ્ધાન થવું તે નિઃકાંક્ષિત અંગ છે. (રત્ન શ્રાવ ગાઢ ૧૨)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com